મનોરંજન

ભાઈ ઇબ્રાહિમના ખમ્ભા પર બેસીને મજા લેવા નીકળી સારા, 10 તસ્વીરોમાં જુઓ મસ્ત બોન્ડિંગ

સારાએ બિકીમાં ભાઇ સાથે ચીપકીને એવા એવા ફોટો પડાવ્યા કે લોકો શરમથી લાલ લાલ થઇ ગયા- જુઓ તસ્વીરો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે ખૂબ આનંદ માણતી જોવા મળી રહી છે. દરમિયાન હવે સારા અને ઇબ્રાહિમ ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. સારા અને ઇબ્રાહિમ આ વખતે મોસમની મજા માણવા માટે ઘરની બહાર આવ્યા હતા અને બંનેએ સાથે મળીને ખૂબ મજા માણી હતી.

Image source

સારાએ તેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી એક તસ્વીર પૈકી એકમાં સારા તેના ભાઈ ઇબ્રાહિમના ખભા પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન સારા અને ઇબ્રાહિમ એક જેવા જ પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. ભાઇના ખભા પર બેસીને મોસમની મજા માણ્યા પછી સારા પોતાના ભાઈ સાથે સાયકલની સવારીની મજા લેતી જોવા મળી હતી.

Image source

આ તસવીરો શેર કરતાં સારા અલી ખાને લખ્યું છે – ‘રાખી પછી બોન્ડિંગ. મારી સાથે મેચ કરવા માટે મન લાંચ આપવી પડી હતી. મારો નાનો ભાઈ, જેણે મને તેની સાથે જોડાવા માટે મનાવવું પડ્યું. પરંતુ દિવસ તેમની સાથે આનંદદાયક હતો. તે કહે છે કે હું તેનું વર્ણન કરી શકતી નથી. વધુ ફોટા જોવા માટે લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો. ‘

Image source

સારાએ અગાઉ પણ તેના ભાઈ સાથે સ્વિમિંગ પૂલમાં આનંદ માણ્યો હતો. જેનો એક વીડિયો એક્ટ્રેસએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે શેર કર્યો છે. આ શેર કરતાં સારાએ લખ્યું – ‘જ્યારે તે કહે છે કે તેને હંમેશા મારો ટેકો મળ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી. આપ સૌને રાખીને શુભકામના. ‘

સારા અને ઇબ્રાહિમ લોકડાઉન દરમિયાન યોગ અને વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. જેની તસવીરો પણ બંનેએ શેર કરી હતી. સારાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં ફિલ્મ ‘કુલી નંબર 1’ માં નજરે આવી રહી છે. જેમાં તેની સાથે વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં રહેશે. આ સિવાય સારા ‘અતરંગી રે’માં પણ જોવા મળશે. જેમાં અક્ષય કુમાર અને ધનુષ પણ જોવા મળશે.

આજે સારા અલી ખાનની ગણના સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે. સારા અલી ખાન ઘણીવાર જિમની બહાર સ્પોટ થતી જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે, સારાનું ફિલ્મમાં આવતા પહેલા વજન ઘણું વધારે હતું. થોડા સમય પહેલા સારાએ એક થ્રોબ્રેક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સારાને ઓળખવી મુશ્કેલ છે. આ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સારા એક ફલાઇટમાં બેઠી છે. તે તેની મિત્રો સાથે છે. તેની મિત્ર સૂતી નજરે ચડે છે. સારા તેના મિત્રોના વિડીયો બનાવી ક્યૂટ એક્સપ્રેશન દેતી જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘સર જો તેરા ચકરાએ’ ગીત વાગી રહ્યું છે.

આ વિડીયો શેર કરતા સારાએ કેપ્સનમાં લખ્યું છે કે, હાજીર છે સારા કા સારા સારા. જે પહેલા હતું તેનાથી હલકું બનાવી લો. સારાએ તેના આ ટ્રાન્સફોર્મેશન લુકનું ક્રેડિટ જિમ ઇન્સ્ટ્રક્શરને આપે છે.

લોકડાઉનમાં ઘણા સેલિબ્રિટીઓ પોતાના ચાહકો સાથે જોડાઈ રહ્યા છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન પણ પોતાના ચકો સાથે અવનવી વાતો શેર કરે છે, આ દરમિયાન જ સારાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેની અંદર તેને પોતાના બોડીને લઈને કેટલીક મહત્વની ટિપ્સ આપી રહી છે.

લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર સેલેબ્સ પોતાના જૂના ફોટો જ શેર કરે છે. આ ફોટોઝને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. ફોટોઝ અને વીડિયો દ્વારા સેલેબ્સ પોતાના ફેન્સ સાથે કનેક્શન પણ બનાવી રાખે છે.એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર એક પ્રેમાળ ફોટો જોવા મળી રહી છે. આ ફોટો સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનનો છે. જી, હાં ફિલ્મફેરે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

સારાનું એક સમયે વજન 96 કિલો હતું અને તેને વર્કઆઉટ દ્વારા પોતાના વજનને એકદમ ઓછું કરી નાખ્યું સાથે પોતાનો બોડી પોઝને પણ બદલી નાખ્યો છે. તે અત્યારે ખુબ જ હોટ દેખાઈ રહી છે તેની પાછળનું કારણ તેનું વર્ક આઉટ છે અને તેને એ ટિપ્સ પોતાના ચાહકોને પણ આપી છે.

તે ફોટોમાં સારા પોતાના પિતા સૈફ અલી ખાનને કંઇક ખવડાવી રહી છે. સારાએ બે ચોટલી વાળીને પાપા સૈફના ખોળામાં બેઠેલી ખુબ જ ક્યુટ દેખાઇ રહી છે. આ ફોટામાં પિતા અને દીકરી વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ જોઇ શકાય છે. સારા સૈફના આ ફોટો પર ફેન્સના મોંઢામાંથી માત્ર Awww…જ નીકળી રહ્યું છે. આ અગાઉ પણ સારાએ પોતાની બાળપણની ફોટો શેર કરી હતી. જેમાં તે દુલ્હન જેવી તૈયાર થઇ હતી. આ ફોટાની સાથે સારાએ એક સરસ કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું હતું કે,`મારા સપનોની રાણી પહેલેથી જ હું હતી.’