ફિલ્મી દુનિયા

96 કિલો વજન ધરાવતી સારા અલી ખાન કેવી રીતે થઇ સ્લિમ? વિડીયો શેર કરી તેને જ ખોલ્યું રહસ્ય

લોકડાઉનમાં ઘણા સેલિબ્રિટીઓ પોતાના ચાહકો સાથે જોડાઈ રહી છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી સારા અલી ખાન પણ પોતાના ચકો સાથે અવનવી વાતો શેર કરે છે, આ દરમિયાન જ સારાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેની અંદર તેને પોતાના બોડીને લઈને કેટલીક મહત્વની ટિપ્સ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાનું એક સમયે વજન 96 કિલો હતું અને તેને વર્કઆઉટ દ્વારા પોતાના વજનને એકદમ ઓછું કરી નાખ્યું સાથે પોતાનો બોડી પોઝને પણ બદલી નાખ્યો છે. તે અત્યારે ખુબ જ હોતે અને સેક્સી દેખાઈ રહી છે તેની પાછળનું કારણ તેનું વર્ક આઉટ છે અને તેને એ ટિપ્સ પોતાના ચાહકોને પણ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ વિડીયો શેર કરતા કેપશનમાં લખ્યું છે કે: “નમસ્તે દર્શકો, લોકડાઉન એડિશન, એપિસોડ-2, સારાનો સારથી સારાનો અડધો. આ વીડિયોની અંદર સારા ખુબ જ વજનવાળી દેખાય ચેહ અને તે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. તે ફિટનેસમાં વધુ પડતો પ્રૅસવો પણ વહાવી રહી છે, આ વીડિયોની અંદર તે તેના ભાઈ ઇબ્રાહિમ સાથે ઘણી મહેનત કરીને કસરત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના આ વીડિયોને અત્યાર સુધી  26 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. અને હજુ પણ સારાના ચાહકો આ વિડીયોને જોઈ રહ્યા છે. આ અગાઉ પણ સારા પોતાના જિમ વિડીયો પોસ્ટ કરતી રહે છે. અને ચાહકો તે જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.