મનોરંજન

જયારે સજી-ધજીને સારા અલી ખાન પહોંચી હતી વિરાટ-અનુષ્કાના રિસેપ્સનમાં, કંઈક આવું હતું લોકોનું રિએક્શન

હાલ કોરોનાના કારણે બૉલીવુડ સેલિબ્રિટીઓ ક્યાંય બહાર ઓ નથી જઈ શકતા પરંતુ ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહે છે. બૉલીવુડ સેલિબ્રિટીઓના થ્રોબેક વિડીયો અને તસ્વીર હાલમાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલમાં જ પટૌડી ખાનદાનની લાડલી સારા અલી ખાનનો એક થ્રો બેક વિડીયો સોશિયલ મીડિયામાં પર છવાઈ ગયો છે. આ વીડિયોમાં સારા એક ખુબસુરત લહેંગામાં નજરે ચડે છે. સારા અલી ખાનનો આ વિડીયો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના વેડિંગ રિસેપશનનો છે. વિરાટ-અનુષ્કાના રિસેપ્સનમાં સારા તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સારા અલી ખાનનો આ વિડીયો વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ચુકી છે. ફેન્સ પણ સારા અલી ખાનના આ વિડીયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાન લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે પણ તેની જૂની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ તેના ગ્રેજ્યુએશનની તસ્વીર શેર કરી છે.

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે વરુણ ધવન સાથે કુલી નંબર-1માં અને અક્ષય કુમાર અને ધનુષ સાથે ‘અતરંગી’માં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ બૉલીવુડમાં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યું હતું. આ બાદ સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં નજરે આવી હતી. જો સારાના સોશિયલ મીડિયા લિસ્ટની વાત કરવામાં આવે તો તેના ઇન્સ્તાગ્રામમાં 23 મિલિયન ફોલોઅર છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.