મનોરંજન

સારાએ તેની સાવકી મા કરીનાને લઈને કહ્યું કે, તે એક મારી સારી દોસ્ત કરતા પણ મારા અબ્બુની પત્ની છે અને…

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને બહુજ ઓછા સમયમાં બોલીવુડમાં નામ બનાવી લીધું છે. સારા અલિ ખાનની 2 જ ફિલ્મો રિલીઝ થઇ છે. પરંતુ આ 2 ફિલ્મમાં પણ લોકોએ તેના વખાણ કર્યા હતા.

 

View this post on Instagram

 

💄💋🌹🧲 @tbz1864

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ સિવાય તે પ્રતિષ્ઠિત મેગેઝીનના કવર પેજમાં પણ ઝળકી હતી. સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘ફૂલી નંબર 1 અને લવ આજકાલ 2 છે. સારાને તેના પિતા સૈફ અલિ ખાન સાથે સારા સંબંધ છે. ભલે સૈફ અને અમૃતાસિંહ વચ્ચે કંઈ વાતચીતના થતી હોય. પરંતુ સૈફ સારા અને ઇબ્રાહિમનો પૂરો ખ્યાલ રાખે છે..

તો સારા અને કરીનાના વચ્ચે કેવો સંબંધને છે તેને લઈને પણ ઘણી વાતો સામે આવી છે. સારા ભલે કરીનાને માં ના કહેતી હોય. પરંતુ બન્ને સારા દોસ્ત છે. ઘણી વાર બન્ને સાથે સ્પોટ થયા હોય છે. એટલું જ નહીં સારા કરીના કપૂરના લાડકા તૈમુરને પણ બહુજ પ્રેમ કરે છે.

 

View this post on Instagram

 

Don’t be eye candy, be soul food 🧿🍭🔮

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલમાં જ સારાએ ફેમિનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના અને કરીનાના બોન્ડીગની ખુલીને વાત કરી હતી. સારાએ કહ્યું હતું કે, કરીના મારી સારી દોસ્ત છે, તેનાથી પણ વધારે હું તેની એટલે ઈજ્જત કરું છું કારણકે તે મારા પિતાની પત્ની છે. હુ ઘણી વાર મહેસુસ કરી ચુકી છે. મારા પિતા તેની સાથે ખુશ છે.

 

View this post on Instagram

 

Happiest birthday Abba 🎁 🎂 🍰 I love you so much ❤️🤗👨‍👧‍👦🐣🐥

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

રહી વાત અમારા બન્નેના સંબંધની તો અમારો બન્નેનું પ્રોફેશન એક છે. તેથી અમે બહુજ સારા દોસ્ત છે. અમારી વધારે વાતો અમારા કામને લઈને થાય છે. સારા આ પહેલા પણ કરીના અને તેના સંબંધને લઈને કહી ચુકી છે.

કોફી વિથ કરણમાં સારાએ જણાવ્યું હતું કે., તે કરીનાને માં કે છોટી માં કહીને નહીં પરંતુ તેના નામથી જ બોલાવે છે. આ રીતે બોલવાથી ના તો કરીનાને વાંધો છે કે ના તો તેના પપ્પાને. સૈફે ક્યારે પણ સારાને ફોર્સ નથી કર્યો કે, તે કરીનાને માં કહીને બોલાવે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks