ફિલ્મી દુનિયા

સારા અલી ખાન બ્લુ લિપસ્ટિક લગાવીને પહોંચી બીચ તો લોકોને યાદ આવ્યો ઐશ્વર્યા રાયનો કાન્સ લુક

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી અને બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ નજરે આવી રહી છે. સારા સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. સારા તેના લુક્સ અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ સારા અલી ખાનનો લુક ફરી એકવાર લોકોને જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલ જ સારા અલી ખાન ગોવા વેકેશન પરથી પરત ફરી છે. વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તે બીચ પર પવન વચ્ચે પોઝ દેતી નજરે ચડી છે. સારા અલી ખાનની આ તસ્વીરમાં તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ તસ્વીર જોયા બાદ લોકોને ઐશ્વર્યા રાયની યાદ આવી ગઈ હતી. ઐશ્વર્યા કાન્સ ફેસ્ટિવલમાં પર્પલ લિપસ્ટિક કરીને પહોંચી હતી. સારાએ પણ કંઈક આવી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બ્લુ લિપસ્ટિક લગાવેલી નજરે ચડી રહી છે. આ તસ્વીર પર આમિર ખાનની દીકરી ઇરાએ પણ કમેન્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાન આ તસ્વીરમાં વ્હાઇટ પ્રિન્ટેડ ટી શર્ટ અનેડેનિમ શોર્ટ્સમાં નજરે આવી રહી છે. તસ્વીરમાં એક્ટ્રેસનો લુક અને તેનો અંદાજ જોવા લાયક છે. સારા અલી ખાને તેની એક તસ્વીરમાં તેના મિત્રો સાથે પોઝ આપતી નજરે ચડે રહી છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, બ્લુ તરફ પરત ફરવાનું. તો આમિર ખાનની દીકરીએ સારાની લિપસ્ટિક પર કમેન્ટ કરી હતી કે, લિપસ્ટિક પસંદ આવી મને…

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી કે સારા અલી ખાન તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં આવી હોય. સારા તેની તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ અતરંગી રેમાં નજરે આવશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને એક્ટર ધનુષ લીડ રોલમાં નજરે આવશે. આ સિવાય સારા કુલી નંબર-1માં નજરે આવશે. આ ફિલ્મમાં સારા સાથે એક્ટર વરુણ ધવન લીડ રોલમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.