સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલિ ખાન બોલીવુડમાં તેના કદમ મૂકી છે. સારાએ બોલીવુડમાં ડેબ્યુ કરતા જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સારાના સોશિયલ મીડિયામાં પણ ફેન ફોલોઇંગ છે. જે સારાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
View this post on Instagram
#saraalikhan #iifa2019#iifa #performance #iifa20 #iifahomecoming #nexaexperience
હાલમાં જ સારાના ફેન્સે તેનો એક 6 વર્ષ જૂનો વિડીયો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સારાનો આ વિડીયો ગ્રેજ્યુએશન પૂરો થવાનો છે.
View this post on Instagram
The knowledge that makes us cherish innocence makes innocence unattainable.⚠️🚸🐝🍯🐯
સારાએ બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા કોલંબિયા યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સારાએ તેનું પ્રાથમિક શિક્ષણ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી મેળવ્યું છે. ત્યારે હાલમાં જ સારાનો આ વિડીયો સામે આવ્યો છે.
View this post on Instagram
Did you ever stop to think, and forget to start again? — Winnie the Pooh 🙊🍯🧸🤔🙇🏻♀️🤷♀️🤦🏻♀️
વીડિયોમાં નીતા અંબાણી અને આમિર ખાન સારાને ગ્રેજ્યુએશનની ડિગ્રી આપી હતી. સારાનો ઉત્સાહ વધારવા સૈફ અને અમૃતા સિંહ પણ પહોંચ્યા હતા. ડિગ્રી લેતી વખતે સારા ખુશખુશાલ જોવા મળી હતી. તો ઓડિયન્સમાં બેઠેલા સૈફ અને અમૃતા પણ સારાને ચીયર કરતા નજરે ચડ્યા હતા.
View this post on Instagram
The question isn’t who’s going to let me; it’s who’s going to stop me⁉️ #beyou #doyou 💋💋💋 @pumaindia
જણાવી દઈએ કે, સારા જયારે નાની હતી ત્યારે જ સૈફ અને અમૃતા અલગ થઇ ગયા હતા. પરંતુ પુત્રીની જિંદગીની આ ખુબસુરત પળનો હિસ્સો બનવા માટે બન્ને એક સાથે જોવા મળ્યા હતા.
View this post on Instagram
👩🎓sara👩🎓(DAIS Graduation Ceremony 2013 ) #saraalikhan #saifalikhan#amirkhan #amritasingh
સારાની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે જલ્દી જ કાર્તિક આર્યન સાથે લવ આજકાલ-2માં નજરે ચડશે. આ ફિલ્મમાં કાર્તિક અને સારા લીડ રોલમાં છે.જણાવી દઈએ કે, સારા તેની ફિલ્મી કરિયરની સાથે તેની પર્સનલ લાઈફને પણ ચર્ચામાં રહે છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા સારા અને કાર્તિકનો એક વિડીયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં કાર્તિક સારાને વરસાદથી બચાવવા માટે ખુદ છત્રી લઈને ઉભો રહે છે. હાલમાં સારા પાસે લવ આજકાલ-2 સિવાય ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર-1 પણ છે.
આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે. આ ફિલ્મ 1995માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કુલી નંબર-1 ની રીમેક છે. આ ફિલ્મ લગાતાર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મના સેટ પર આગ લાગી હતી. પરંતુ કોઈ નુકશાન થયું ના હતું.
થોડા દિવસ પહેલા કુલી નંબર-1ની ટીમે તેના સેટને પ્લાસ્ટિક ફ્રી રાખવાનું એલાન કર્યું હતું. આ પગલાંને લઈને પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયામાં વખાણ કર્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks