ફિલ્મી દુનિયા

સારા અલી ખાનનો ફરી સોશિયલ મીડિયામાં છવાયો જાદુ, માલદીવની 10 તસ્વીરે મચાવી દીધી ધમાલ

બોલીવુડની સિમ્બા ગર્લ સારા અલી ખાન હાલમાં જ માલદીવમાં માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે વેકેશનનો આનંદ માણીને ભારત પાછી ફરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનની ધમાકેદાર તસવીરોએ આજે પણ ધમાલ મચાવી છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટવી રહે છે. સારાએ તેની તસ્વીર અને વિડીયો સોશિય મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલમાં જ સારા અલી ખાને માલદિવનાં વેકેશનની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.આ તસ્વીરમાં સારા અલી ખાન સમુદ્રના યૉટ પર પોઝ દેતી નજરે ચડે છે. સિમ્બા ગર્લ તેની આ તસ્વીરને કારણે ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને તેની આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘હું ફરી માલદીવ જઈ શકું.’ સારા અલી ખાનની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન આ તસ્વીરમાં વ્હાઇટ ક્રોપ ટોપ અને ફ્લોરલ શોર્ટ્સમાં નજરે આવે છે. સારા અલી ખાનની આ પોસ્ટ જોઇને લાગે છે કે ભારત આવ્યા બાદ પણ તે માલદિવને યાદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે. સારા અલી ખાનના કામની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.