મનોરંજન

WOW: મેકઅપ વગર પણ અભિનેત્રી સારા આટલી જોરદાર સુંદર લાગે છે, 11 તસ્વીરો જોઈને મોહિત થઇ જશો

સેફ અલી ખાન અને અમૃતાની દીકરી સારા અલી ખાન પોતાના સિમ્પલ ફેશન અને સાદગી માટે ખુબ જ ચર્ચામાં રહે છે. ગણતરીના દિવસ સારા અને કાર્તિક આર્યન સાથે સંબંધોને લઈને પણ તે ચર્ચામાં છવાયેલી રહે છે. તે બંનેની આવનારી ફિલ્મ “આજ કલ”નું શુટિંગ પૂરું થઇ ગયું છે.

 

View this post on Instagram

 

That smile is everything!💞 | Beautiful @saraalikhan95 snapped post a salon session in Bandra today.

A post shared by Sara Ali Khan FANCLUB (@saraalikhan09) on

મુંબઈના સલૂનની બહાર પીળા રાગના મેક્સી ડ્રેસ જોવા મળી હતી. જેમાં તેઓ બહુ જ સુંદર દેખાઈ રહ હતા. એવામાં તેમને મેકપ વગરનો લુક લોકોને દીવાને કરી નાખે તેવો હતો અને તેને ખુલ્લા વાળ તેને પર સૂટ થઇ રહ્યા હતા. વાત કરીએ કે આ મેક્સી બર્ન્ટ સોલના કલેક્શનની છે. આ ડ્રેસની કિંમતની વાત કરીએ તો 9 હાજર ૫૦૦ રૂપિયાનો છે. જી હા આટલો સાદો દેખાતો ડ્રેસ હજારો રૂપિયાનો છે.

સારા આલી ખાન પોતાના લુકથી કોઈને પણ પોતાના દીવાના કરી નાખે છે. ગણતરીને દિવસ પહેલા તેમને બાંદ્રામાં વગર મેકઅપે જેવામાં આવ્યા હતા. આસમાની રંગના કોટન પ્રિન્ટેડ સલવાર સૂટમાં જોવા મળી હતી. તેમની સાદગી જોઈ લોકો પ્રભાવિત થયા હતા.

જણાવીએ કે સારાએ વરુણ ધવનની સાથે બેંકોકમાં “કુલી નંબર ૧”ની શુટીંગ શરુ કરી છે. આ દરમિયાન તેને મુંબઈના સલૂન સેશનમાં જોવા મળી હતી. સારા અલી ખાન વધારે અનારકલી સૂટ, મેક્સી ડ્રેસ અથવા મિનિમલ ટોપમાં જોવા મળે છે. સોશ્યિલ મીડિયા પર તેમના ચાહકો તેમના નવા લુકની રાહ જોઈ રહ્યા છે.
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ 7.30 ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સુશાંતસિંહે ફરી એકવાર પોતાની એક્ટીંગનો ઝલવો દેખાડતો નજરે ચડયો હતો. તેણે ફિલ્મમાં પોતાની એક્ટિંગને સારી બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ સંજના સંઘીએ પણ તેના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાનકડી ભૂમિકામાં નજરે ચડયો છે. જોકે તે ખૂબ જ ટૂંકા સમય માટે ફિલ્મમાં હતો પરંતુ તેનો રોલ ઘણો મહત્વનો હતો. આખી ફિલ્મ લાગણી, પ્રેમ અને નાટકથી ભરેલી છે. ફિલ્મના ગીતો પણ ખૂબ પસંદ થયા છે. આ ફિલ્મ સાથે સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપૂતની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને એક ખાસ વાત જણાવી હતી. આ તસવીરની સાથે તેમણે કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ફક્ત બે સજ્જન લોકો જેમણે મારી સાથે વૈન ઘોષ, ટેલિસ્કોપ, તારામંડળ ગિટાર, , ધ નોર્ધન લાઇટ્સ, ક્રિકેટ, પિંક ફ્લોઇડ, નુસરત સાબ અને એક્ટિંગની ટેક્નિકને લઈને વાત કરી છે. તમારા બંનેમાં આ વાતો કોમન હતી. દિલ બેચારા હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. ‘ફિલ્મમાં સુશાંત મૈનીના રોલમાં અને સંજના સંઘીએ કીજી બાસુનો રોલ કર્યો છે. કેજી બાસુ કેન્સરથી પીડિત છે. તેતેની જિંદગી દવાઓ અને દુઃખ સાથે જીવે છે. પરંતુ તે પછી જ મેની તેના જીવનમાં પ્રવેશ કરે છે. જે પછી કેજીનું જીવન બદલાય છે. મેની કીજીનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે કે પછી જ કંઈક થાય છે જે પછી વાર્તામાં ટર્ન આવી જાય છે.જણાવી દઈએ કે આ ફિલ્મ જોવા માટે કોઈએ હોટસ્ટાર પર સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર નથી. બિન-સબ્સ્ક્રાઇબર્સ પણ આ ફિલ્મ મફતમાં જોઈ શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. તો તેનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.