ફિલ્મી દુનિયા

કરીના અને સૈફના લગ્નને લઇને લાડલી સારાએ કહ્યું- તે મારા પપ્પાની પત્ની છે અને મારી…

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને તેની પહેલી ફિલ્મ કેદારનાથથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ સારા અલીખાને રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં પણ નજરે આવી હતી. સિમ્બા ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. હાલ સારા અલીખાન કાર્તિક આર્યન સાથે ‘લવ આજકાલ-2 અને વરુણ ધવન સાથે ‘કુલી નંબર-1’માં નજરે આવશે.

 

View this post on Instagram

 

With Paa(Chote Nawab) #saraalikhan #saifalikhan #chotenawab #nawab #actress #upcoming #bollywood #movie #kedarnath #2018 #love

A post shared by Sara Ali Khan Pataudi (@thesaraalikhan) on


સારા અલીખાન કાર્તિક આર્યન સાથે રિલેશનશિપને લઈને તો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આજકાલ તે બીજા જ કોઈ કારણે લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ સારા અલીખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં સારા તેના પિતા સૈફ અલીખાન અને કરીના કપૂરના લગ્નને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95fs) on


સારા અલીખાને એક ઇન્ટરવ્યૂમાં કરીના અને સૈફનાં લગ્નને લઈને ખુલીને વાત કરી હતી. આ દરમિયાન સારાએ સૈફનાં લગ્નને લઈને કહ્યું હતું કે, મને શ્રી રીતે યાદ છે કે, મને જયારે મારા પપ્પાએ કહ્યું હતું કે તે લગ્ન કરી રહ્યા છે. આ સાંભળીને મેં પહેલા એ કર્યું કે હું મારી માતા પાસે દોડી ગઈ હતી. મારી માતાને પૂછ્યું કે, હું શું પહેરું ? મારી માટે આ સાંભળીને કહ્યું હતું કે, હે ભગવાન તું શું પહેરીશ.

 

View this post on Instagram

 

Happiest birthday Abba 🎁 🎂 🍰 I love you so much ❤️🤗👨‍👧‍👦🐣🐥

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


સારા અલીખાને વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે, હું હોય કે મારા પપ્પા, મારા પિતા હંમેશા મને કમ્ફર્ટેબલ મહેસુસ કરાવે છે તો મારી માતા બહુજ સપોર્ટિવ છે. કરીનાએ કયારે પણ મારી માતા બનવાની કોશિશ નથી કરી. તે મારા પિતાની પત્ની છે,અને અમે સારા મિત્રો છે. સૌથી મોટી વાત તો એ છે કે, તે મારા પિતાને પ્રેમ કરે છે, અને હું મારા પિતાને પ્રેમ કરું છું. તો ક્યાંક ને ક્યાંક તો અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ.

 

View this post on Instagram

 

Fam jam

A post shared by Sara Ali Khan (@officialsaraalikhan) on


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સારા અલીખાનના ફેનક્લબના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘણા લોકોએ રીએક્ટ કર્યું હતું.

 

View this post on Instagram

 

Choti nawabi

A post shared by Sara Ali Khan (@officialsaraalikhan) on

સારા અલીખાનના આ વિડીયો પર લોકોએ ખુબ જ રીએક્ટર કર્યું છે. જો વર્ક ફ્રન્ટની વાત કરવામાંઆવે તો સારા જલ્દી જ વરુણ ધવન સાથે ‘કુલી નંબર-1’ માં નજરે આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.