સારા અલી ખાને શર્ટના બટન ખોલાવી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અદાઓ એવી કે નજર હટાવી મુશ્કેલ…

ઓપ્સ…શર્ટનું બટન ખુલ્લું રહી ગયું..ફેન્સ બોલ્યા શરમ કરો- જુઓ PHOTOS

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ બિંદાસ રહે છે. સારાની તસવીરો જેટલી દિલચસ્પ હોય છે તેટલા જ મજેદાર હોય છે તેની તસવીરોના કેપ્શન. સારાએ તેના નવા ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં સારાનો બોલ્ડ અંદાજ સામે આવી રહ્યો છે ત્યારે તેની સાથે લખેલું કેપ્શન તેના રમૂજી સ્વભાવ અને સેંન્સ ઓફ હયુમરને સામે લાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

નવી તસવીરોમાં સારાએ સફેદ રંગનો શર્ટ પહેર્યો છે અને શર્ટના બટનો ખુલ્લા રાખ્યા છે અને શર્ટની અંદર કાળા કલરનું ઇનર પહેર્યું છે. માથાના વાળ પણ વિખરાયેલા છે. આ તસવીરો સાથે તેણે કેપ્શન લખ્યું – એક બેવફા કે ઝખ્મ પર મરહમ લગાને હમ ગએ, મરહમ ના મિલા, મરહમ કી કસમ મર હમ ગએ!!

 

View this post on Instagram

 

A post shared by Sara Ali khan (@saraxaddiction)

સારાએ આ કેપ્શનમાં બ્રેકઅપ ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે. જો કે ત્યારબાદ સારાએ આ કેપ્શનને એડિટ કરીને ફાયર ઇમોજી બનાવી દીધું હતું. સારાના ફોટોશૂટની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમને ભારે પસંદ કરી રહ્યા છે. આ પહેલા સારાએ સાડીમાં ફોટોશૂટની તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ટ્રેડિશનલ અને સુંદર લાગી રહી હતી.

સારાની નવી તસવીરો અને જૂની તસવીરોના મિજાજથી ખુબ જ અલગ છે. આ તસવીરોમાં સારાએ ગુલાબી પ્રિન્ટેડ સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો અને કપાળ પર બિંદી લગાવી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું – બિંદિયા ચમકશે. સારાની આ તસવીરોને 9 લાખથી વધુ લોકોએ પસંદ કરી હતી.

સારા વર્તમાન યુગની તે અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ચાહકોનું મનોરંજન કરતી રહે છે. સારા ઘણી વાર ધર્મ અને સમુદાયની એકતા વિશે પણ પોસ્ટ કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

થોડા દિવસો પહેલા સારાએ કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને ચર્ચોમાં જોવા મળી હતી. સારાની ફિલ્મોની વાત કરીએ તો આનંદ એલ રાયની ‘અત્રંગી રે’માં જોવા મળશે, અક્ષય કુમાર અને ધનુષ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની છે.

Patel Meet