જહાંગીરની સાવકી બહેન સારા અલી ખાને પહેર્યું એવું બોલ્ડ ટોપ કે જોનારા રહી ગયા હક્કાબક્કા, જુઓ વાયરલ થયેલી તસવીરો

કરીના કપૂરની સાવકી દીકરીએ એરપોર્ટ પર મચાવી ધૂમ, અંદરનું બહાર….7 PHOTOS જોતા જ ફેન્સ મચલી ઉઠ્યા

બોલીવુડની અભિનેત્રીઓ તેની લેટેસ્ટ ફેશન ટ્રેન્ડના કારણે  હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તે લાઇમ લાઇટમાં રહેવાનો એક પણ મોકો ચૂકતી નથી, ત્યારે આ દરમિયાન સારા અલી ખાનના ફેશન ટ્રેન્ડની તો વાત જ નિરાલી છે. સારા તેના લુક અને પહેરવેશનાં કારણે હંમેશા ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતી હોય છે.

હાલ પણ કંઈક એવું જ જોવા મળ્યું જયારે સારા અલી ખાન એરપોર્ટ ઉપર સ્ટાઈલિશ વેસ્ટર્ન કપડામાં સ્પોટ કરવામાં આવી હતી.  સારાએ એવા કપડાં પહેર્યા હતા જેમાં તેને પહેલીવાર જોવામાં આવી. તો તેની સાથે તેની મા પણ હતી. જે સિમ્પલ કુર્તા શર્ટ પહેરી અને પોતાની સ્ટાઈલિશ દીકરીને કંપની આપતા જોવા મળી હતી.

સારાએ ટ્રાવેલિંગ માટે લાઈટ બ્લુ રંગનું ડેનિમ મેડ શોર્ટ્સ પસંદ કર્યું હતું જેમાં મીડ વેસ્ટ રાઈજ હતા. આ શોર્ટ ઉપર રિપ્ડ અને ફ્રિન્જ પેટર્ન હતી, જે તેને વધારે સ્ટાઈલિશ બનાવી રહ્યું હતું. આ સાથે જ સારાએ સફેદ રંગનું લિનન મેડ શોર્ટ પહેર્યું હતું. જેની ડિઝાઇન ક્લાસિક સ્ટાઇલની હતી.

શિયર ક્વોલિટી વાળા આ શર્ટ સાથે સારાએ નિયોન રંગની બ્રાલેટ પહેરી હતી. આ કોન્ટ્રાસ્ટિંગ રંગ તેના લુકમાં આકર્ષક ટચ આપી રહ્યો હતો. અભિનેત્રીએ આ કપડાં સાથે સ્લીપોન્સ પહેર્યા હતા. જે કલરફુલ હતા. તેના સ્ટ્રેપ પોર્શન ઉપર Sassy લખ્યું હતું.

ફૂટવેરની જેમ જ સારાનું બેગ પણ કલરફુલ હતું. જેના ઉપર વર્ડ્સ પણ પ્રિન્ટેડ હતા. તો આ ઉપરાંત સારાએ પોતાના હાથ ઉપર ઘણા બધા બ્રેસલેટ પણ પહેર્યા હતા. જે અલગ અલગ રંગના હતા.

સારાએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા અને તેનો લુક પણ મેકઅપ ફ્રી હતો. બધું જ મળીને સારા ખુબ જ આકર્ષક લાગી રહી હતી. જેના કારણે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

સારાની સાથે તેની માતા અને અભિનેત્રી અમૃતા સિંહ પણ એરપોર્ટ ઉપર નજર આવી હતી. અમૃતાએ ટ્રાવેલિંગ માટે કમ્ફર્ટેબલ કપડાં પસંદ કર્યા હતા. અમૃતાએ આ ડમરીયાં બેલ્ક કલરની લેગિંસ પહેરી હતી. જેની સાથે કુર્તા શર્ટ કેરી કર્યું હતું.  તેને પોતાના વાળને સિમ્પલ પોનીમાં સ્ટાઇલ કરીને ચહેરાને મેકઅપ ફ્રી રાખ્યો હતો.

Niraj Patel