મનોરંજન

લોકડાઉનમાં સેફની લાડલી સારા અલી ખાનનો જિમ વીડિયો થયો વાયરલ, 41 લાખ લોકોએ જોયું

લોકડાઉનના કારણે બોલીવુડના સ્ટાર્સથી લઈને સામાન્ય માણસો સુધીના લોકો પોતાના ઘરમાં જ બેઠા છે ત્યારે બોલીવુડના કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

અભિનેત્રી સારા અલી ખાન પણ આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક્ટવી રહેલી જોવા મળે છે અને પોતાના વિડીયો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલમાં જ તેને સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેને અત્યારે 29 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોમાં સારા જીમમાં કસરત કરીને પરસેવો રેડતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ વીડિયોમાં તે પુલ અપ્સ કરે છે. સારા પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ જાગૃત છે. અને તેને આ વિડીયો પોતાના ચાહકો માટે ખાસ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ આ વિડીયોની સાથે એક કેપશન પણ મૂક્યું છે જેમાં તેને કહ્યું છે કે: “હલકા વજન માટે પ્રાર્થના ના કરો, મજબૂતી સાથે કામ કરતા વાપસી કરો. પોતાની જાગૃત નીંદને જગાઓ.”

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો થોડો જૂનો છે પણ સારાએ આ વિડીયો હમણાં જ શેર કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.