સારા અલી ખાને બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર અને એબ્સ, તસવીરો જોઇ તેજ થશે દિલની ધડકનો

પુલ કિનારે સારા અલી ખાને બિકિનીમાં વિખેર્યો જલવો, તસવીરો જોઇ ઉડ્યા ચાહકોના હોંશ

Sara Ali Khan Bikini Look: બોલિવુડના નવાબ સૈફ અલી ખાનની લાડલી અને એક્ટ્રેસ સારા અલી ખાન ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બધા આઉટફિટમાં ખૂબસુરત લાગે છે. હાલમાં જ તેણે વેકેશન એન્જોય કરવા દરમિયાન પોતાનો બિકિની લુક શેર કર્યો છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પોતાના એક્સપરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે.

એક્ટ્રેસે તેના બ્લૂ બિકિની લુક્સની કેટલીક તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. સારા આ લુકમાં બોલ્ડ અને ખૂબસુરત લાગી રહી છે. તેનો આ અંદાજ ઘણો હોટ લુક આપી રહ્યો છે. બ્લૂ કલરમાં સારા અલી ખાનનો બિકિની લુક ગોર્જિયસ લાગી રહ્યો છે. એક્ટ્રેસ સાઇડ પોઝ આપતા જોવા મળઈ રહી છે. તેની વેવી હેર સ્ટાઇલ પણ ઘણી ખૂબસુરત લાગી રહી છે.

સારાની આ તસવીરો પર યુઝર્સ ઘણી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એકે લખ્યુ- તમે રેડ બિકિનીમાં વધારે સારા લાગો છો, તે પહેરો. જો કે, ઘણા ચાહકોએ સારાની તારીફ કરી તો ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સારા અનન્યા પાંડે સાથે કોફી વિથ કરનમાં જોવા મળઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ દરમિયાન તેણે કાર્તિક આર્યન સાથેના પોતાના રિલેશન અને બ્રેકઅપને લઇને પણ વાત કરી. જો કે, આ પછી આના પર કાર્તિક આર્યનનું રિએક્શન પણ સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે, સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે. સૈફ અને અમૃતાએ લગ્નના 13 વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા, તે બાદ સૈફે કરીના કપૂર સાથે લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

હાલમાં કરીના અને સૈફને બે દીકરાઓ તૈમુર અને જેહ છે. જો કે, સારા તેના પિતા સૈફની ઘણી નજીક છે. તે ઘણીવાર કરીના કપૂર સાથે પણ જોવા મળે છે. સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે, જેમાં એ વતન મેરે વતન, મેટ્રો ઇન દિનો, મર્ડર મુબારક અને જગન શક્તિ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Shah Jina