મનોરંજન

અબજોપતિ નવાબ પટૌડી પરિવારે આવી સાદાઈથી ઉજવી દિવાળી, જુઓ 10 તસવીરો ક્લિક કરીને

આખા દેશમાં દિવાળીનો જશ્ન ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ચારે બાજુ રોશની જ રોશની છે. બજાર પણ ધમધમે છે. પટૌડી પરિવારનો દિવાળી જશ્ન પણ શરૂ થઇ ચુક્યો છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો સામે આવી છે જેમાં પટૌડી પરિવાર દિવાળી મનાવતો નજરે આવે છે.

સારા અલી ખાને પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં અમુક તસવીરો શેર કરી છે. તમે જોઈ શકો છો કે સારા પોતાના પિતા સેફ અલી ખાન, સ્ટેપ મમ્મી કરીના કપૂર, ભાઈ ઇબ્રાહિમ અને નાનકડો ભાઈ તૈમુર સાથે દિવાળી ઉજવી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.