મનોરંજન

મશહૂર અભિનેતાની પુત્રીની બાળપણની તસ્વીર અને વિડીયો થયા વાયરલ, જાણો એક ક્લિકે

આજકાલ બોલીવુડના સિતારો સાથે જ તેના બાળકોની પણ એટલી જ બોલબાલા છે. જયારે પણ સિતારાનો બાળકોના ફોટોકે વિડીયો સામે આવે ત્યારે વાયરલ થતા રહે છે. પણ ખાસ વાત તો એ છે કે આ બાળકો  હવે મોટા થયા ગયા છે અને ફિલ્મમાં ડેબ્યુ પણ કરી ચુક્યા છે. તેના બાળપણની વિડીયો વાયરલ થઇ છે.

આજકાલ સારા અલી ખાન સોશિયલ મીડિયામાં લોકોની પહેલી પસંદ બની ચુકી છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાને ફાધર્સ દે પર તેના પિતા સૈફ અલી ખાન સાથે જૂની યાદગાર ફોટો શેર કરી હતી.

ત્યારે ફરી એક વાર સારા અલીખાને બાળપણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેનું ક્યુટનેશ લેવલ બહુજ હાઈ છે. આ વીડિયોમાં નાની સારા અલી ખાન એટલી ક્યુટ લાગે છે કે કોઈ પણ એનું ફેન થઇ જાય. સારાની ક્યુનેસ જોઈને કહી શકાય કે તે બિલકુલ તૈમુર પર જ ગઈ છે. આ વાયરલ વીડિયોમાં સૈફ અલી ખાન પણ જોવા મળે છે. આ વીડિયોમાં સારા બે ચોટલીમાં નજરે ચડે છે.જે સારા અલી ખાન સાથે રમતો જોવા મળે છે. જયારે સારા ખુરસીમાં બેસીને પુસ્તકમાં કંઈક કરતી જોવા મળે છે. સારાએ આ વીડિયોમાં મશહૂર ગીત ‘છોટા બચ્ચા જાન કે ન કોઈ આંખ દિખાના રે’ એડિટ કર્યું છે.વીડિયોમાં તેની મુસ્કાન અને ચહેરાના હાવભાવ બહુજ સુંદર લાગે છે.


સારા અલીખાન 23 વર્ષની જ છે. સારાએ ‘કેદારનાથ’મુવીથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું।સારાની પહેલઈ ફિલ્મે બોક્સઓફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. સારા અલીખાને રોહિત શેટ્ટીનાં નિર્દર્શનમાં બનેલી ફિલ્મ ‘સિમ્બામાં રણવીર સિંહ સાથે ચમકી હતી. સિમ્બાએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks