ફિલ્મી દુનિયા

બાળપણથી લઈને હજુ સુધી નથી બદલી સારા અલી ખાનની અદાઓ, એક બાદ એક આપ્યા પોઝ

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને બોલીવુડમાં ડેબ્યુ કર્યું એને વધારે સમય નથી થયો પરંતુ તેને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સારા અલી ખાનની તસ્વીર સોસીયલ મીડિયામાં છવાઈ જાય છે. તેના બાળપણની તસ્વીર જોઈને તો તમે હેરાન થઈ જશો.

સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તેને બાળપણની તસ્વીર શેર કર હતી. જેમાં તે ઘણી ક્યૂટ અને શરારતી નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાની આજકાલ બાળપણની તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તે પિતા સૈફ અલી ખાનને શેવિંગ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

લોકડાઉન વચ્ચે સારાએ તેના બાળપણની ઘણી તસ્વીર શેર કરી છે, જેમાં ઘણી તસ્વીર મજેદાર છે. જેમાં તેનો બાળપણનો અને એક અત્યારનો પોઝ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને ઈદ પર એક ફોટો શેર કર્યો છે. સારા તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

Eid Mubarak🌙💫✨🤲🏻 #staysafe #stayhome #staypositive

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ તસવીર શેર કરીને ખુદ સારા અલી ખાને કબૂલ્યું છે કે કેટલીક બાબતો ક્યારેય બદલાતી નથી. તેણે તેની સાથે લખ્યું, સીમ પોઝ, સેમ એક્સપ્રેશન્સ.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ક્યુટનેસની દ્રષ્ટિએ તૈમૂર સારાથી ઓછું નથી. આ તસવીરમાં તે ઈનાયા અને તૈમૂરની યાદ અપાવે છે.

આ ફોટો સારા અલી ખાને મધર્સ ડે પર પોસ્ટ કર્યો હતો. આમાં સારા તેની નાનીના ખોળામાં છે, તેની સાથે તેની માતા પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.