મનોરંજન

સારા અલી ખાનના ગોવામાં Black બિકિએ ખેંચ્યું બધાનું ધ્યાન, નજર નહીં હટાવી શકો એ નક્કી

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ કુલી નંબર-1ની તૈયારીમાં લાગી છે. સારા અલી ખાન ફિલ્મના સિલસિલામાં તેન ટિમ સાથે ગોવા ગઈ છે. ગોવાથી જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસ્વીર હાલ ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે.

Image Source

સારા અલી ખાને હાલમાં જ 18.7 મિલિયન ફોલોઅર સાથે એક ફેમિલી તસ્વીર શેર કરી છે. સારાએ તેની માતા અમૃતાસિંહ અને તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક તસ્વીર શેર કરી છે.

Image Source

આ ત્રણેય હાલ ગોવામાં છે. સારા તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1નું ગીત શૂટ કરી રહી છે. આ સાથે જ પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.સારા અલીખાનની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસ્વીરમાં સારા અલી ખાનનો અલગ જ અંદાજ જ જોવા મળે છે.

Image Source

એક તસ્વીરમાં તમે જોઈ શકો છો કે સારા રીક્ષા ચલાવે છે. તો ભાઈ ઇબ્રાહિમ આ રાઈડની મજા લે છે.

Image Source

આ સિવાય સારાએ પ્રિન્ટેડ બ્રાલેટની સાથે દુપટ્ટો ઓઢ્યો છે. આ તસ્વીરમાં સારા અલી ખાનનો લુક કંઈક અલગ જ જોવા મળે છે. અન્ય એક તસ્વીરમાં ઇબ્રાહિમ તેની માતા અને સારા અલી ખાનની વચ્ચે જોવા મળે છે.

Image Source

જણાવી દઈએ કે, આ પહેલા પણ ત્રણેય માલદીવ વેકેશનમાં ગયા હતા. જેનો વિડીયો અને તસ્વીર શેર કરી હતી. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની ફિલ્મ ‘ લવ આજકાલ’માં નજરે આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળી રહ્યો છે. આ બાદ સારા અલી ખાન જલ્દી જ ‘કુલી નંબર-1’ અને ‘અતરંગી રે’માં નજરે આવશે.

Image Source

ઇબ્રાહિમની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ એક મેગેઝીન સાથે પબ્લિક ડેબ્યુ કર્યું હતું. જેમાં તે સારા સાથે નજરે આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.