ડાન્સથી લોકોને દીવાના બનવનાર સપના ચૌધરી આજે ઘરૉઘરમાં જાણીતી થઇ ચુકી છે. ઘરની જવાબદારી વચ્ચે આજે તે તેના પ્રોફેશનથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. સપના એ બિગબોસ-11માં સ્પર્ધક તરીકે હિસ્સો લીધો હતો. શો દરમિયાન સપનાના અંદાજે લોકોના દિલ જીતી લીધા હતા. આજે સપન ની પ્રસિદ્ધિ કોઈ સ્ટારથી ઓછી નથી.
View this post on Instagram
હરિયાણાના નાના ગામમાં જન્મેલી સપના ચૌધરીને અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. વર્ષ 2008માં જયારે પિતાની નિધન થયું ત્યારે સપનાની ઉંમર ફક્ત 12 વર્ષની હતી. ઘરવાળાની મદદથી સપના સીંગીગ અને ડાન્સિંગ કરવા લાગી હતી. ઘરની જવાબદારીની મદદથી તેના બાળપણથી જ કમાણી કરવાનું શરૂ કર્યું હતું. વિરોધ વચ્ચે સપનાએ સાબિત કરવા માટે સફળ રહી હતી કે આજે યુવતીઓ પણ યુવકથી કમ નથી.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ક્યારેક 3100 રૂપિયાથી ગીત ગણરી સપના આજે કરોડોની માલિકણ છે. આજે સોના લકઝરી લાઈફ જીવે છે, સપનાએ તેમી મહેનત પર કમાણી કરી છે. હાલ સપના નઝફગઢમાં કરોડો રૂપિયાના બંગલામાં રહે છે. તેની પાસે ઓડી અને ફોર્ચ્યુનર જેવી ગાડીઓ છે.
View this post on Instagram
સપનાની સિક્યોરિટી પણ કોઈ સ્ટારથી ઓછી નથી. સપના ચૌધરી એક સ્ટેજ શોના 1 થી 5 લાખ સુધીની રકમ વસુલે છે. આ સવિય સપના ચૌધરી મોડેલિંગ પણ કરે છે. બૉલીવુડથી લઈને ભોજપુરી સિનેમા સુધી તેનો ઝલવો કાયમ છે.
View this post on Instagram
હરિયાળાના રોહતકથી બિગ બોસના ઘર સુધી પહોંચનારી સપના ‘સોલિડ બોડી’, ‘છોરી ભેંસ બડી બિન્દાસ’, તેરી આંખયા દા કાજલ’ જેવા ગીતથી જ યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. સપના ચૌધરીના આજે ફેસબુક પર લગભગ 40 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોઅર છે.
View this post on Instagram
સપનાએ તેના સલવાર શૂટ ના લુકને લઈને ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. ઇન્ટરવ્યૂમાં સપનાને તનેય સાદા લુકને લઈને પૂછવામાં આવ્યું હતું. સપનાએ કહ્યું હતું કે, સલવાર શૂટમાં ડાન્સ કરતા હું કમ્ફટેબલ ફીલ કરું છું. બેકલેસ પહેરીને સ્ટેજ શો કરવાનું મને પસંદ નથી. મારા શોમાં મારા પરિવારજનો પણ શામેલ હોય છે. તેથી સૂટ પહેરીને ડઝન કરવાનું જ ઠીક લાગે છે.
View this post on Instagram
સપનાએ ‘વીરે દી વેડિંગ’ અને ‘નાનું કી જાનુ’જેવી ફિલ્મોમાં નજરે આવી છે. સપના માટે અહીં પહોચવું આસન ના હતું. જયારે સપનાને દરરોજ ખરાબ-ખરાબ કોમેન્ટ અને આપત્તિજનક મેસેજ આવતા એક સમયે તેને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, સપના ચૌધરી એક મહિનામાં 22થી 25 દિવસ કાર્યક્રમ કરે છે. સપના ચૌધરી એક મહિનામાં 1 કરોડ રૂપિયાયફક્ત કાર્યક્રમથી કમાઈ લે છે. સપના ખુદને એક સશક્ત મહિલાના રૂપમાં ખુદને સ્થાપિત કરી ચુકી છે. સપનાના હરીયાણી અને ભોજપુરી ગીત પર ડાન્સ જોઈને તેના લાખો ફેન્સ તેના તરફ ખેંચી આવે છે. સપનાના ફેન્સની દીવાનગી એ હદ સુધી છે તેનો અંદાજો યૂટ્યૂબ પર તેના વિડીયો જોઈને લગાવી શકાય છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.