મનોરંજન

સાન્યા મલ્હોત્રાની તસવીરોએ સોશિયલ મીડિયા ઉપર લગાવી દીધી આગ, જોઈને તમારું પણ મન થઇ જશે માલદીવ જવાનું

આમિર ખાનની સંસ્કારી અભિનેત્રીએ દેખાડ્યું ફિગર, ૭ તસવીરો જોતા જ અચંબામાં પડી જશો

બોલીવુડના કલાકારો માટે હાલ માલદીવ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ઘણા બધા કલાકરો માલદિવનાં પ્રવાસે જઈને આવ્યા છે તો ઘણા હજુ પણ માલદીવમાં રાજાઓનો આનંદ માણી રહ્યા છે. તેમની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થેયલી જોવા મળી. (Photo credit-Instagram/Sanya Malhotra)

ત્યારે હાલ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ પણ માલદિવનાં પ્રવાસની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રીના બોલ્ડ અંદાજને પણ જોઈ શકાય છે.

ફિલ્મ દંગલની અભિનેત્રી સાન્યા મલ્હોત્રા આ દિવસોમાં માલદીવની અંદર રજાઓ મનાવી રહી છે. સાન્યાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીરો ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે. સાન્યા આ તસ્વીરોમાં પહેરીને નજર આવી રહી છે. તસ્વીરોની અંદર સાન્યા બોડી ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તેની આ તસવીરો ઉપર નીના ગુપ્તાએ અંગુઠાનું ઈમોજી આપ્યું છે. નીનાએ સાન્યાની તસવીરો ઉપર કોમેન્ટ કરતા લખ્યું છે કે “લવલી”. નીના અને સાન્યાએ ફિલ્મ “બધાઈ હો”માં સાથે કામ કર્યું હતું.

નીના ગુપ્તા ઉપરાંત બીજા પણ ઘણા સેલેબ્સ સાન્યાની આ તસ્વીરોને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અત્યારસુધી તેની આ તસવીરો ઉપર 2 લાખ 91 હજાર કરતા પણ વધારે લાઈક આવી ચુકી છે.

સાન્યા મલ્હોત્રા જલ્દી જ ફિલ્મ “મીનાક્ષી સુંદરેશ્વર”માં નજર આવવાની છે. આ ફિલ્મની અંદર તેનો અભિનેતા અભિમન્યુ દસાની હશે. આ ઉપરાંત તે બોબી દેઓલ અને વિક્રત મેસી સાથે “લવ હોસ્ટેલ” નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાન કરી રહ્યો છે.