જીવનશૈલી

દોહીત્રી સંસ્કૃતિ છે આનંદીબેનના આંખોનું રતન, 10 તસ્વીરો જોઈને બોલિવુડ પણ પાછળ પડશે

ગુજરાતના ભૂતપૂર્વ અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે 4 ઓગસ્ટ 206ના દિવસે સોશિયલ મીડિયામાં રાજીનામુ આપ્યું હતું. હાલ તો આનંદી બહેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. આનંદી બહેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ પટેલની ચર્ચામાં રહે છે.

Image Source

આનંદી બહેનની પુત્રી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની પુત્રી સંસ્કૃતિ પટેલ ફેસબુક પર તેની બેહદ ખબુસુરત તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.

Image Source

સંસ્કૃતિ અમદાવાદમાં સાંસ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયોની ડાયરેક્ટર છે. સઁસ્કૃતીએ લંડનમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. સંસ્કૃતિએ તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. સંસ્કૃતિએ તેના ડિઝાઇનિંગ સ્ટુડિયો નામના પેજ પરથી શેર કરી છે.

Image Source

સંસ્કૃતિની એક તસ્વીર હંમેશા ચર્ચાનો વિષય બન્યો હોય છે. સંસ્કૃતિએ તેના હાથ પર માતા અનાર અને પિતા જયેશના નામનું ‘jayana’ ટેટુ પણ કરાવ્યું છે.

Image Source

થોડા સમય પહેલા અનાર પટેલ ગીરની જે જમીનના મુદ્દે ચર્ચાનો વિષય બની હતી. તેમાં તેનો પાર્ટનર દક્ષેશ શાહ પણ સંસ્કૃતિ સાથે જોવા મળે છે.

Image Source

સંસ્કૃતિએ આ સિવાય તેના માતા-પિતાસાથે વિદેશ ટુરની તસ્વીર પણ શેર કરતી રહે છે. સંસ્કૃતિના હોટ ફોટોશૂટ પછી લોકોએ પૂછ્યું હતું કે, બોલીવુડમાં ક્યારે એન્ટ્રી કરી રહી છે ? આ જવાબમાં સંસ્કૃતિએ લખ્યું હતું કે, સિલ્વર સ્ક્રીન પર ક્યારે આવીશ એતો મને નથી ખબર, પરંતુ હું જરૂર આવીશ એ વાત તો પાકી છે.

Image Source

સંસ્કૃતિએ 2016માં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ માટે તેને લંડનના ફોટોગ્રાફર Meurig Marshall અને મેકઅપ આર્ટિસ્ટ Suzzane Smithને ક્રેડિટ આપી હતી.

Image Source

બન્નેને ઉદેશીને સંસ્કૃતિએ લખ્યું હતું કે, તેની સાથે કામ કરવાનો અનુભવ ઘણો દિલચસ્પ રહ્યો હતો.