ટીવીની બોલ્ડ અભિનેત્રી સંજીદા શેખે ટુવાલ પહેરીને આપ્યા એવા પોઝ કે નજર હટાવવી મુશ્કેલ, વાયરલ થયો વીડિયો…

ફક્ત આડો ટુવાલ રાખીને ટીવીની આ અભિનેત્રીએ ફેન્સને કર્યા પાણી પાણી, જુઓ PHOTOS

અભિનેત્રી સંજીદા શેખ છેલ્લા બે દાયકાથી મનોરંજન ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. અભિનેત્રી ઘણી ફિલ્મો અને ટીવી શોનો ભાગ બની ચુકી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવારનવાર તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતી હોય છે. તાજેતરમાં સંજીદા શેખે તેના ચાહકોને ટ્રીટ આપતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અભિનેત્રી સફેદ રંગના ટુવાલમાં જોવા મળી રહી છે.

સંજીદા શેખને ઇન્સ્ટાગ્રામ પર 4.4 મિલિયન ફોલોઅર્સ છે. મિનિમલ મેક-અપ સાથે સંજીદા શેખે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે ટુવાલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી ઘરની બારી આગળ ઉભી રહીને પોઝ આપી રેહી છે.  આ પહેલીવાર નથી કે સંજીદા શેખે ચાહકોને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી હોય. અભિનેત્રી ઘણીવાર બ્રેલેટ અને બિકીમાં પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય સંજીદા શેખ ઘણીવાર તેની પુત્રી આયરા સાથે કેટલીક તસવીરો પણ શેર કરતી જોવા મળે છે.

થોડા સમય પહેલા સંજીદા શેખે તેની પુત્રીના બીજા જન્મદિવસની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે એક સુંદર નોટ પણ લખી હતી. સંજીદા શેખે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2006માં ‘ક્યા હોગા નિમ્મો કા’ ધારાવાહિકથી કરી હતી. આ ધારાવાહિક હિટ હતો અને તેના કારણે અભિનેત્રી નિમ્મો તરીકે ઓળખાવા લાગી હતી. આ પછી અભિનેત્રીઅએ ભોળી નિમ્મોની છબીને પાછળ છોડીને તેણે ધારાવાહિક ‘કયામત’માં વેમ્પની ભૂમિકા ભજવી હતી. આ ધારાવાહિકને ઘણો પ્રેમ મળ્યો હતો.

‘કયામત’ કર્યા પછી અભિનેત્રી રિયાલિટી શો ‘નચ બલિયે 3’ (2007)માં તેના તે સમયના બોયફ્રેન્ડ રહેલા અભિનેતા આમિર અલી સાથે જોવા મળી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને બંનેએ તેમના ડાન્સ અને કેમેસ્ટ્રીના કારણે શો જીત્યો હતો. વર્ષ 2008માં સંજીદાએ ‘ક્યા દિલ મેં હૈ’શો કર્યો હતો. આ પછી અભિનેત્રીએ કેટલાક ધારાવાહિક અને રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. જેમાં ‘જરા નચકે દિખા’ અને ‘જરા નચકે દિખા 2’નો સમાવેશ થાય છે. સંજીદાએ આમિર સાથે મળીને આ તમામ શો જીત્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

Patel Meet