સંજીદા શેખે માત્ર બ્રા પહેરી શેર કરી પરફેક્ટ ફિગરની સેલ્ફી, બોલ્ડનેસની બધી હદો કરી પાર, જુઓ તસવીર

આવું ફિગર કોઈ દિવસ નહિ જોયું હોય…ટીવીની આ સુંદર અભિનેત્રીએ બૂમ પડાવી દીધી- જુઓ

ટીવીની અદકારાઓ બોલિવુડ હસીનાઓથી કમ નથી. ખૂબસુરતી અને હોટનેસ મામલે તો નાના પડદાની અભિનેત્રીઓ તો કહેર વરસાવી દે છે. નાના પડદાની ખુબ જ ખૂબસુરત અને ટેલેન્ટેડ અભિનેત્રી સંજીદા શેખ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

સોશિયલ મીડિયા પર પણ સંજીદા ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. સંજિદાનો હોટ અવતાર જોઈને ચાહકો ખૂબ જ હેરાન છે. સંજીદા ખુબ જ ફિટ છે અને બોડી ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો તે છોડતી નથી. સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

જે ખૂબ વાયરલ થતી હોય છે. ફરી એકવાર સંજીદા તેની તસવીરોને કારણે ફરી ચર્ચામાં આવી છે. સંજીદા શેખે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની એખ તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે, જેને કારણે તે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. આ તસવીર જોઇ તો ચાહકો પોતાને કમેન્ટ અને લાઇક કરવાથી રોકી જ નથી શકતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

વર્ષ 2005માં ટીવી શો “કયા હોગા નિમ્મો કા”થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સંજીદા શેખ તેની પર્સનલ લાઇફને લઇને અને તેના બોલ્ડ અંદાજને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ગયા વર્ષે જ આમિરે દીકરી થયાની જાણકારી દુનિયાને આપી હતી.

સંજીદા શેખ એક દીકરીની માતા છે. સંજીદાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં સંજીદાના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

ટેલિવિઝનની ખૂબસુરત અભિનેત્રી સંજીદા શેખ તેની ખૂબસુરતી અને અદાકારીના દમ પર જાણિતી છે. સંજીદાનો જન્મ 20 ડિસેમ્બર 1984ના રોજ કુવૈતમાં થયો હતો. સંજીદાએ ગયા વર્ષે 2020માં જ તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

સંજીદા એક મુસ્લિમ પરિવારથી તાલ્લુક રાખે છે. સંજીદા શેખ બોલિવુડ ફિલ્મ “બાગબાન” “પંખ” અને “નવાબજાદે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

સંજીદાએ રિયાલિટી શો “નચ બલિયે 3″માં ભાગ લીધો હતો. તે આમિર અલી સાથે જોવા મળી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. બંનેએ ડાંસ અને કેમેસ્ટ્રીને લઇને શોને જીત્યો હતો. પતિથી અલગ થયા બાદ સંજીદામાં ઘણા જ બદલાવ આવેલા જોવા મળ્યા છે. એ બદલાવ તેના ચાહકોએ જોયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

તે પહેલા કરતા હવે વધારે બિન્દાસ અને બોલ્ડ થઇ ગઈ છે. લોકો સંજિદાનો આ હોટ અવતાર  જોઈને હેરાન છે. સંજીદા ખુબ જ ફિટ છે અને બોડી ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો તે છોડતી નથી. ખબર એવી પણ આવી રહી છે કે સંજીદા હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

બંનેએ વેબ સીરીઝમાં સાથે કામ કર્યું હતું. બનેંને સાથે જોવા પણ મળ્યા હતા અને આમીરથી અલગ થવાનું કારણ પણ આજ જણાવવામાં આવી રહ્યું હતું. લગભગ આ કારણ પણ હોઈ શકે છે કે સંજીદા આટલી ખુશ અને બોલ્ડ નજર આવી રહી છે. કારણ કે આ પ્રેમનો જાદુ હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

ચાહકોના નજરિયાથી જોઈએ તો સંજીદા અને આમિરના અલગ થવાથી ચાહકો ખુશ નથી. કારણ કે બનેંને બેસ્ટ અને આઇડિયલ કપલ માનવામાં આવતા હતા. પરંતુ હવે ચાહકો સંજીદાના આ બદલાયેલા રૂપ અને બિન્દાસ અંદાજને પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

આમિર સાથેના 8 વર્ષ જુના સંબંધો તૂટવાનું કારણ જ્યારે સંજીદાને પૂછવામાં આવ્યું કે તેનું કારણ હર્ષવર્ધન રાણે તો નથી તો સંજીદાએ કહ્યું હતું કે: “તે એક ખુબ જ સુંદર સહ-અભિનેતા અને નજીકનો દોસ્ત છે. લગ્ન તૂટવાનું જે કારણ છે તે બંનેની વચ્ચેના એવા વિવાદ છે જે ઉકેલી શકાય એમ નથી. એટલા માટે લગ્ન તૂટ્યા છે.”

Shah Jina