Sanjeeda Shaikh એ ન પહેરવાનું પહેરીને PHOTOS બધાને દેખાડ્યા , સોશિયલ મીડિયા પર વાયરલ

ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને ફેન્સનો જીવ લલચાવી દીધો, ફેન્સ બોલ્યા મુસ્લિમ થઈને આવું પહેરાય? જુઓ PHOTOS

નાના પડદાની ખુબ જ ખૂબસુરત અને ટેલેન્ટેડ અભિનેત્રી સંજીદા શેખ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ સંજીદા ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. સંજિદાનો હોટ અવતાર જોઈને ચાહકો ખૂબ જ હેરાન છે. સંજીદા ખુબ જ ફિટ છે અને બોડી ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો તે છોડતી નથી.

સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. જે ખૂબ વાયરલ થતી હોય છે. ફરી એકવાર સંજીદા તેની તસવીરોને કારણે ફરી ચર્ચામાં આવી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં તે રેડ અને વ્હાઇટ ટાઇ અને ડાઇમાં જોવા મળી રહી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. ચાહકો પણ આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સંજીદાની આ તસવીરોને જોઇને કોઇ કહી જ ન શકે કે તે એક દીકરીની માતા છે.

વર્ષ 2005માં ટીવી શો “કયા હોગા નિમ્મો કા”થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સંજીદા શેખ તેની પર્સનલ લાઇફને લઇને અને તેના બોલ્ડ અંદાજને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ગયા વર્ષે જ આમિરે દીકરી થયાની જાણકારી દુનિયાને આપી હતી. સંજીદા શેખ એક દીકરીની માતા છે.

સંજીદાએ થોડા સમય પહેલા જ તેની રેડ ડ્રેસમાં તસવીર શેર કરી હતી. જેને જોઇ ચાહકો દીવાના થઇ ગયા હતા. સંજીદા શેખે રેડ કલરના સ્કર્ટ સાથે બ્રાલેટ પહેર્યુ હતુ. તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ તસવીરોમાં તે ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી હતી. આ તસવીરો પર લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઇ હતી.

સંજીદાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં સંજીદાના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

ટેલિવિઝનની ખૂબસુરત અભિનેત્રી સંજીદા શેખ તેની ખૂબસુરતી અને અદાકારીના દમ પર જાણિતી છે. સંજીદાનો જન્મ 20 ડિસેમ્બર 1984ના રોજ કુવૈતમાં થયો હતો. સંજીદાએ ગયા વર્ષે 2020માં જ તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. સંજીદા એક મુસ્લિમ પરિવારથી તાલ્લુક રાખે છે.

સંજીદા શેખ બોલિવુડ ફિલ્મ “બાગબાન” “પંખ” અને “નવાબજાદે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી. સંજીદાએ રિયાલિટી શો “નચ બલિયે 3″માં ભાગ લીધો હતો. તે આમિર અલી સાથે જોવા મળી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. બંનેએ ડાંસ અને કેમેસ્ટ્રીને લઇને શોને જીત્યો હતો.

Shah Jina