આ શેખ અભિનેત્રીની 10 તસવીરો જે ફેન્સ ઘુરી ઘૂરીને જોઈ, આવું ફિગર તમે જિંદગીમાં ક્યારેય નહિ જોયું હોય

ટેલિવિઝનની સૌથી ખૂબસુરત અભિનેત્રી જે 8 વર્ષ બાદ પતિથી થઇ અલગ, ફિગર જોઈને બોલીવુડની બધી હીરોઇનો ફિક્કી લાગશે

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

વર્ષ 2005માં ટીવી શો “કયા હોગા નિમ્મો કા”થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સંજીદા શેખ તેની પર્સનલ લાઇફને લઇને અને તેના બોલ્ડ અંદાજને લઇને ઘણી ચર્ચામાં રહે છે. સંજીદા શેખ એક દીકરીની માતા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

તેણે તેની દીકરીનો એક ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જે ચાહકો દ્વારા ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સંજીદા શેખ અને તેના પતિએ તેમની દીકરી આયરા વિશે દુનિયાને કંઇ જણાવ્યુ ન હતુ.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

પરંતુ ગયા વર્ષે જ આમિરે દીકરી થયાની જાણકારી દુનિયાને આપી હતી. હવે આ વીડિયો સંજીદા શેખે શેર કર્યો છે. જેમાં તેની દીકરી આયરા ગાયને ચારો ખવડાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

આ વીડિયોમાં એવું સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે, આયરા જાનવરોથી બિલકુલ ડરતી નથી. કારણ કે ઘણીવાર નાના બાળકો જાનવરોથી દૂર ભાગે છે, પરંતુ આયરાને જોઇને લાગી રહ્યુ છે કે, તેને જાનવરોને ખાવાનુ ખવડાવવાથી ખુશી મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

સંજીદાએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે, મારી. તમને જણાવી દઇએ કે, સંજીદા શેખ અને આમિર અલીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. જો કે, બંને લગ્નના ઘણા વર્ષ બાદ અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

ઘણા રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેઓએ તેમના રસ્તા અલગ કરી લીધા છે અને તેઓ અલગ જ રહી રહ્યા છે. સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે,

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

જે ખૂબ વાયરલ પણ થતી હોય છે. સંજીદાએ થોડા સમય પહેલા જ તેની રેડ ડ્રેસમાં તસવીર શેર કરી હતી. જેને જોઇ ચાહકો દીવાના થઇ ગયા હતા. સંજીદા શેખે રેડ કલરના સ્કર્ટ સાથે બ્રાલેટ પહેર્યુ હતુ. તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

આ તસવીરોમાં તે ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી હતી. આ તસવીરો પર લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઇ હતી. સંજીદાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં સંજીદાના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

ટેલિવિઝનની ખૂબસુરત અભિનેત્રી સંજીદા શેખ તેની ખૂબસુરતી અને અદાકારીના દમ પર જાણિતી છે. સંજીદાનો જન્મ 20 ડિસેમ્બર 1984ના રોજ કુવૈતમાં થયો હતો. સંજીદાએ ગયા વર્ષે 2020માં જ તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. સંજીદા એક મુસ્લિમ પરિવારથી તાલ્લુક રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

સંજીદા શેખ બોલિવુડ ફિલ્મ “બાગબાન” “પંખ” અને “નવાબજાદે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ ફિલ્મ “તૈશ”માં જોવા મળી હતી. સંજીદાએ રિયાલિટી શો “નચ બલિયે 3″માં ભાગ લીધો હતો. તે આમિર અલી સાથે જોવા મળી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. બંનેએ ડાંસ અને કેમેસ્ટ્રીને લઇને શોને જીત્યો હતો.

YC