મનોરંજન

અરરરર, કેન્સર પીડિત સંજય દત્તનો નવો ફોટો આવ્યો સામે એટલો દુબળો પડી ગયો કે હાહાકાર મચી ગયો

કેન્સરમાં આવી હાલત થઇ ગઈ સુપરસ્ટાર સંજય દત્તની, ચાહકો રડી પડ્યા જોઈને

બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સંજય દત્તની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે ઘણા કમજોર જોવા મળી રહ્યા છે. આ તસ્વીર સંજય દત્તના ફેન્સ દ્વારા ક્લિક કરવામાં આવી છે. આ તસ્વીર વાયરલ થયા બાદ સંજય દત્તના ફેન્સ જલ્દી જ ઠીક થઇ જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પર એક યુઝરે લખ્યું હતું કે, બાબા ઘણા કમજોર દેખાઈ રહ્યા છે. હું જલ્દી જ તેના ઠીક થવાની કામના કરું છું. એક યુઝરે લખ્યું હતું કે, આશા રાખું છું કે જલ્દી જ સ્વસ્થ થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Silverlining-India (@silverliningindia1) on

આ સમયે સંજય દત્તનું સ્વાસ્થ્ય હજુ સુધી સારું નથી થયું. સંજય દત્તે 11 ઓગસ્ટ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, થોડા સમય ઈલાજ માટે રજા પર જઈ રહ્યો છે. પરંતુ એક્ટર કે તેના પરિવાર તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી કે આખરે તેને શું સમસ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની પાસે ઘણી ફિલ્મો છે. જેમાં શમશેરા, ભુજ, કેજીએફ, પૃથ્વી રાજ અને તોરબાજ જેવી ફિલ્મો શામેલ છે. તે છેલ્લે ડાયરેક્ટર મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક-2માં નજરે આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.