સુશાંત સિંહ રાજપૂતની અભિનેત્રીએ માલદીવ્સમાં જઈને મનાવ્યો બર્થ ડે, બોલ્ડ અવતાર દેખાડ્યો- જુઓ PHOTOS

સુશાંતની અભિનેત્રી સંજનાએ નાની ઉંમરમાં પહેરી બિકી, 7 PHOTOS જોતા જ ફેન્સ ઘેલા થયા

બોલિવુડ અભિનેત્રી સંજના સાંઘી 25 વર્ષની થઇ ચૂકી છે. 25માં વર્ષમાં પ્રવેશ કરવાને લઇને સંજના ઘણી એક્સાઇટેડ છે. આ અવસરને સેલિબ્રેટ કરતા સંજનાએ એક લાંબી પોસ્ટ લખી છે, સાથે જ તેણે જણાવ્યુ કે, તે લાઇફને શાંતિથી જીવવા માંગે છે.

સંજના આ દરમિયાન માલદીવ વેકેશન પર છે. તે બિકી પહેરી પૂલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરતી જોવા મળી. સંજનાએ લખ્યુ કે, એ ઉમ્મીદ છે કે, 25માં વર્ષમાં પ્રવેશ કરવાને લઇને લિમિટલેસ, પીસફુલ અને શાંંતિથી જીવવા માંગુ છુ. તમારો બધાનો આભાર. તમારો પ્રેમ, દુઆઓ અને આશીર્વાદ મારા માટે ઘણુ મેટર કરે છે.

સંજનાએ આગળ લખ્યુ કે, અહીં હાજર સૂરજ અને માટીની જેમ તમારો પ્રેમ ગરમાવાથી ભરેલો છે. મને વધારે મહેનત કરવાને લઇને મોટિવેટ કરવા માટે તમારો આભાર, હું સ્ટોરી બતાવીશ અને તમારા બધાનું મનોરંજન પણ કરીશ. મારા માટે આ સૌભાગ્યની વાત છે. મારા માટે હંમેશાથી જ બર્થ ડે સ્પેશિયલ રહ્યા છે.

બર્થ ડેના દિવસે પ્રેમ, મિત્રતા અને લાઇફ બધાને એન્જોય કરુ છુ. મારા માટે હંમેશાથી આ રહ્યુ છે. પહેલીવાર બર્થ ડે પર જૂમ આઉટ કરવાનું નક્કી કર્યુ. બહાર આવી છુ, પોતાના ગોલ્સને રીસેટ અને રીપર્પજ બનાવવા માટે.

સંજના આગળ લખે છે કે, હવે હું પાછી સમુદ્રમાં ડૂબકી લગાવવાની છુ. હું તમારા બધાનો આભાર માનુ છુ. જણાવી દઇએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “દિલ બેચારા”થી પોતાના કરિયરની શરૂઆત કરનાર સંજના સાંઘીના અભિનયે બધાને ઇંમ્પ્રેસ કરી દીધા છે. આ ફિલ્મ પહેલા પણ તે નાના રોલ કરી અભિનયની પ્રશંસા મેળવી ચૂકી છે.

અભિનેત્રી માને છે કે તેના અભિનયને અસલી ઓળખ ઇરફાન ખાનથી મળી હતી. દિલ બેચારા ઉપરાંત સંજનાએ હિંદી મીડિયમ, રોકસ્ટાર, ફુકરે રિટર્ન્સમાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત હવે તે કપિલ વર્માની ઓમમાં જોવા મળશે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે.

Shah Jina