ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીના આરોપ પર સામે આવી સંજના સાંઘી, આપ્યો સણસણતો જવાબ જાણો વિગત

રિયાએ કહ્યું હતું કે, સુશાંત પર લાગેલા મીટુ આરોપથી બહુ જ દુઃખી હતી. હવે સુશાંતની હિરોઈન સંજના મેદાનમાં આવી અને કહ્યું

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયાની પણ સીબીઆઈ દ્વારા 3 દિવસ પુછપરછ કરવામાં આવી હતી. રિયાએ આ પુછપરછમાં તેના ઉપર લાગેલા આરોપો ઉપર પર સફાઈ આપી હતી. રિયાએ કહ્યું હતું કે, સુશાંત પર લાગેલા મીટુ આરોપથી બહુ જ દુઃખી હતી. રિયાએ  સંજના સાંઘીને લઈને પણ સવાલ ઉભા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

એક મીડિયા સાથેની વાતચીતમાં સંજનાએ રિયાના આરોપનો જડબાતોબ જવાબ આપ્યો હતો. સંજનાએ રિયાના મોડેથી સફાઈ દેવાના આરોપ પર કોઈ પર જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સાથે જ સંજનાએ કહ્યું હતું કે, તે પહેલા પણ તેની સફાઈ આપી ચુકી છે. હવે તે રિયાના ઇન્ટરવ્યૂ પર કંઈ જ બોલવા નથી માંગતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

રિયા આ નિવેદન પર સંજનાએ કહ્યું હતું કે, ઈમાનદારીથી કહ્યું તો હું એક મહિલા તરીકે ઘણું સહન કરી ચુકી છું. વાસ્વતમાં હું આ મુદ્દા પર કોઈ વાત કરવા નથી માંગતી. હું આ મુદ્દા પર 25થી વધુ ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે. હવે મારી પાસે કહેવા માટે કંઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.