ખેલ જગત

હુક્કા પાર્ટીના ફોટોને લઈને ટ્રોલ કરવા પર ભડકી સાનિયા મિર્ઝા, કહ્યું ‘હું PAKની મમ્મી નથી અને ’

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક વચ્ચે ટ્વીટર વોર થયું છે. રવિવારે માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ 2019 માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી. જેનો એક વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.જે વિડીયોમાં સાફ દેખાઈ છે કે શનિવારે પાકિસ્તાની ટિમ ઇંગ્લેન્ડની એક હોટેલમાં ડિનરમા જંક ફૂડનો આનંદ ઉઠાવતા હતા. મેચના આગળના દિવસે એટલે કે 15 જૂનના દિવસે પાકિસ્તાની ટીમે ફિટનેશની ચિંતા કર્યા વગર જંક ફૂડનો આનંદ ઉઠાવ્યો હતો.

વીણાએ આ વીડિયામાં સાનિયાના પુત્રને હાઈલાઈટ કરતા તેની ચિંતા વ્યક્ત કરી હતી. વીણાનું માનવું છે કે,સાનિયા મિર્ઝા તેના પુત્ર ઈઝહાનને બારમાં સાથે લઇ ગઈ હતી. સાનિયાએ પાકિસ્તાની ખેલાડીઓએ શું ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ એ પણ જ્ઞાન આપવું જોતું હતું. વીણાએ પણ સલાહ આપી હતી કે,પાકિસ્તાની ખેલાડીઓને જંક ફૂડ ખાતા રોકવા જોઈએ. કારણકે એને ખુદને ખબર છે કે સારા ભોજનનું શું મહત્વ છે.

વીણા મલિકે ટ્વવિટ કરતા કહ્યું હતું કે, સાનિયા સાચે જ મને તારા દીકરાની ચિંતા થથઇ હતી. સાચે જ તમે લોકો તેને હુક્કાબારમાં લઇ ગયા હતા. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી આર્ચિ જંક ફૂડને લઈને ધ્યાન રાખે છે.આ અને આ કોઈ છોકરા કે એથ્લીટ માટે સારું ના હતું। તું ખુદ એક એથ્લીટ છે અને માં પણ છે. તો તને એટલી તો ખબર હોવી જોઈએ। વીણા માલિકે આ રીતે સાનિયા મિર્ઝા પર નિશાન સાધ્યું હતું.

વળતા પ્રહાર જવાબમાં સાનિયાએ પણ ટ્વીટ કર્યું હતું, ટ્વીટ કરતા જવાબ આપ્યો હતો કે,’વીણા હું મારા પુત્રને લઈને ના તો હુક્કાબારમાં ગઈ હતી. તારે અને બાકી દુનિયાએ આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. કે હું મારા બાળકનો ખ્યાલ કેવી રીતે રાખું છું. બીજી વાત ના તો હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની ડાયેટિશિયનકે તેની માં પ્રિન્સિપાલ કે ટીચર।’

તત્યારબાદ સાનિયાએ ફરી એક ટ્વીટ કર્યું હતું, તેને ખબર છે કે, તેની ક્યારે ઊંઘ લેવાની છે, ક્યારે જાગવાનું છે અને ક્યારે ખાવાનું છે.પરંતુ તમે ચિંતા કરી એના માટે તમારો આભાર।

આટલું થયા બાદ પણ સાનિયાએ એક સાધારણ ટ્વીટ કરીને સોશિયલ મીડિયામાં મજાક ઉડાડવા વાળાની ક્લાસ લાગવી સલાહ આપી હતી કે ટ્રોલર્સને નિરાશા જતાવવા માટે બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ।શાંતિ રાખો યાર. હવે બ્રેક ટાઈમ

નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાનને 89 રને હરાવી ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમને હરાવવાનો રેકોર્ડ કાયમ રાખ્યો હતો.પાકિસ્તાને હારને લઈએ બબાલ મચાવી મૂકી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks