ખેલ જગત

બહેન સાથે પેરિસમાં રજા માણી રહી છે ટેનીસ સ્ટાર સાનિયા, 10 તસ્વીરમાં જોવા મળ્યો સ્ટાઈલિશ લુક

ફેમસ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ફેશનના મામલામાં બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. આજકાલ તે બહેન અનમ મિર્ઝા સાથે પેરિસમાં રજાનો આનંદ માણી રહી છે. ચર્ચા થઇ રહી છે કે, અનમ જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાઈ જવાની છે. તેથી તે લગ્ન પહેલા બહેન સાથે બેચલર ટ્રીપ પર છે.

 

View this post on Instagram

 

I just ‘Louvre’ you 🖤 #Paris

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયા મિર્ઝા તેની બહેન અનમ મિર્ઝા તેના દોસ્ત અને બહેન સાનિયા મિર્ઝા સાથે પેરિસમાં રજા માણી રહી છે. સાનિયાએ આ વેકેશનની તસ્વીરો ઇન્સ્તાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બહેન અનમ સાથે મસ્તી કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

THIS has been a dream. 💫 #SoSoGrateful

A post shared by Anam Mirza (@anammirzaaa) on

અનમ મિર્ઝાએ પણ રવિવવારે એક તસ્વીર શેર કરી હતી. જેમાં પાછળ લખ્યું હતું કે, ‘થવા વાળી દુલહન.’ કેમેરાની સામે અનમ હસસતી નજરે ચડી હતી. અને પચાલ બલૂન પણ લગાવ્યા હતા. જેમાં બ્રાઈડ ટુ બી લખ્યું હતું.તેણીએ સેન્સ પર પહેર્યા હતા.જ્યાં પણ બ્રાઈડ ટુ બી લખ્યું હતું. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

💝

A post shared by Anam Mirza (@anammirzaaa) on

ઘણા લોકોએ અનમને શુભેચ્છા પણ પાઠવી હતી. અનમ મોહમ્મ્દ અસદરુદિનને ડેટ કરી રહી છે. જે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મ્દ અઝરરુદિનના પુત્ર છે. આ કપલ સોશિયલ મીડિયામાં ઘણી વાર તસ્વીર પણ શેર કરતું રહે છે.

 

View this post on Instagram

 

Fav city in the world 💝 #BeingExtra

A post shared by Anam Mirza (@anammirzaaa) on

એક રિપોર્ટ મુજબ જયારે તેને પૂછવામાં આવ્યું કે, લગ્ન ક્યારે કરી રહ્યા છો. આ સવાલના જવાબમાં અનમે જણાવ્યું હતું કે, આ બાબતે અમે જલ્દી જ જ જણાવીશું.

 

View this post on Instagram

 

When she’s trying to take that perfect Instagram pic BUT I won’t let it happen 😅🐾👩🏽‍🎤

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાના લુકની વાત કરવામાં આવે તો તેણીએ ટર્ટલ નેક ડ્રેસ પહેર્યો હતો. અને તેના તેના પર તેને ઓવરકોટ પહેર્યો હતો. સાનિયાની ઍંસેંસેરીઝની વાત કરવામાં આવે તો તેણીએ Gucciનો બેલ્ટ પહેર્યો હતો.  જેની કિંમત 550 ડોલર એટલે કે, 39,229 રૂપિયા બતાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

🌗🌗🌗

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાએ Louis Vuittonના વ્હાઇટ કલરના સ્નીકર્સ પહેર્યા હતા. ટેનિસ પ્લેયરના આ સ્નિકર્સની કિંમત 66,496 હતી.

 

View this post on Instagram

 

Paris , you have my 💜

A post shared by Sania Mirza (@mirzasaniar) on

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તેની અંગત જિંદગીથી જોડાયેલી તસ્વીર શેર કરતી રહે છે. પેરિસ હોલીડેની ઘણી તસ્વીર શેર કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks