ખબર

સાનિયા મિર્ઝાએ દીકરા સાથે ઉજવી ઈદ, કુર્તા-પાયજામામાં ખુબ જ ક્યૂટ લાગી રહ્યો હતો એનો દીકરો-ક્લિક કરીને જુવો તસવીરો

ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝાએ ગઈ કાલે દીકરા ઇજાન મિર્ઝાની સાથે ઈદ ની ઉજવણી કરી હતી.સાનિયા અને પતિ શોએબ મલિકના દીકરા ઇજાનની આ પહેલી ઈદ હતી, જેની મલિક પરિવારે ખુબ ધામધૂમથી ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

Gucci gang 🤩🤘🏽 #mylittleposerfoundthecameraagain #Izzy ❤️

A post shared by Sania Mirza (@mirzasaniar) on

હાલના સમયે સોશિયલ મીડિયા પર સાનિયા અને ઇજાનની ઈદની અમુક તસ્વીરો વાઇરલ થઇ રહી છે જેમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.તસ્વીરોમાં ઇજાન મલિક દરેક કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.ઈદના આ ખાસ મૌકા પર ઇજાન કુર્તા પાયજામા પહેરેલા નજરમાં આવી રહ્યા છે જ્યારે સાનિયા મિર્જા સફેદ અનરાકલી ડ્રેસ અને પીળા રંગના દુપટ્ટામાં ખુબજ સુંદર દેખાઈ રહી હતી.સાનિયાએ પોતાના લુકને પૂર્ણ કરવા માટે હિલ્સ પહેરી રાખ્યા હતા અને ખુલ્લા વાળમાં તે ખુબજ સુંદર નજરમાં આવી હતી.

 

View this post on Instagram

 

Followed by some eid posing … 👼🏽

A post shared by Sania Mirza (@mirzasaniar) on


ઇજાને કુર્તા પાયજામાની સાથે જેકેટ પણ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબજ ક્યૂટ દેખાઈ રહ્યા હતા.તસ્વીરોમાં દરેક કોઈનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો.તસ્વીરને શેયર કરતા સાનિયાએ લખ્યું કે,”Eid Mubarak from me and mine.

 

View this post on Instagram

 

Me and mini me 🧚🏽‍♀️🧚🏽‍♀️

A post shared by Sania Mirza (@mirzasaniar) on

તસ્વીરોમાં સાનિયા દીકરા ઇજાનની સાથે મસ્તીના મૂડમાં નજરમાં આવી રહી છે. જણાવી દઈએ કે ઇજાન મલિક સાત મહિનાના થઇ ચુક્યા છે, અને અમુક દિવસો પહેલા જ સાનિયાએ ઇજાનના હાફ બર્થડેની ઉજવણી પણ કરી હતી જેની તસ્વીરો અને વિડીયો પણ ખુબ વાઇરલ થયા હતા. વીડિયોમાં ઇજાન કેક ખાતા નજરમાં આવ્યા હતા.મોટાભાગે સાનિયા પોતાના દીકરાની સાથે તસ્વીરો શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

Eid giggles 😘❤️ #Izzy

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાએ ઓક્ટોબર 2018 ના રોજ દીકરા ઇજાનને જન્મ આપ્યો હતો. તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. હાલના દિવસોમાં સાનિયા મોટાભાગે પોતાના દીકરા સાથે સમય વિતાવતી રહે છે.

 

View this post on Instagram

 

Eid Mubarak from me and mine ❤️

A post shared by Sania Mirza (@mirzasaniar) on

આગળના દિવસોમાં સાનિયા પોતાના ટ્વીટને લીધે પણ ચર્ચામાં રહી હતી. તેમણે પાકિસ્તાનની જીત પર એક ટ્વીટ કર્યુ હતું,જેમાં પાકિસ્તાનની ટિમના પાછા આવવા પર શુભકામનાઓ આપી હતી. સાનિયાએ ટ્વીટ માં લખ્યું હતું કે,”’पाकिस्तान क्रिकेट टीम को जीत के साथ जोरदार वापसी के लिए बधाई।”જો કે તેના આ ટ્વીટને લીધે લોકોએ તેની આલોચના કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

દીકરાના જન્મ પછી એક ઇન્ટરવ્યૂમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તે પોતાના દીકરાનું કેરિયર પસંદ નહિ કરે.પોતાનું કેરિયર પસંદ કરવાનો હક માત્ર તેના દીકરાનો જ રહેશે. પછી તે ક્રિકેટર બને કે ડોક્ટર. દીકરાના જન્મ પછી સાનિયા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ સજાગ રહે છે. સાનિયા મોટાભાગે પોતાના વર્કઆઉટની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.જણાવી દઈએ કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Inspired by Super (WO)Man 😏 Ps- that hurt too 🙄 #thatburnthough #mummahustles

A post shared by Sania Mirza (@mirzasaniar) on

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks