મનોરંજન

61 ની ઉંમરમાં ખુબ જ બોલ્ડ અને સુંદર છે સંગીતા બિજલાની, આ તસ્વીરોને જોઈને રહી જશો હેરાન

એક સમયે સલમાનના લગ્ન આ અભિનેત્રી જોડે થવાના હતા…આજે 61 વર્ષની ઉંમરે દેખાય છે 30 જેવી- જુઓ તસવીરો

હિન્દી સિનેમા જગતની અભિનેત્રી સંગીતા બિજલાનીએ બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું હતું પણ તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. 9-જુલાઈ 1960ના રોજ જન્મેલી સંગીતા 61 વર્ષની થઇ ચુકી છે જો કે તેની સુંદરતા આજે પણ યથાવત છે.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

આજે તમને સંગીતાના જીવનની અમુક ખાસ વાતો જણાવીશુ અને તેની એવી તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ હેરાન રહી જશો કે આ ઉંમરે પણ સંગીતા એકદમ ફિટ અને સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

ફિલ્મોથી દૂર સંગીતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસ્વીરો શેર કરતી રહે છે. 60ની ઉંમરમાં પણ સંગીતા ખુબ જ બોલ્ડ અને સુંદર છે અને તેનો જલવો અને અદાઓ આજે પણ લોકોને ઘાયલ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

વર્ષ 1980માં સંગીતા મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. સિંધી પરિવારમાં જન્મેલી સંગીતા બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. સંગીતાએ માત્ર 16 વર્ષની ઉંમરે જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું અને જોત જોતામાં તે મોડેલિંગ દુનિયાનું ખુબ મોટુ નામ બની ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

જેના પછી સંગીતાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેની પહેલી બૉલીવુડ ફિલ્મ 1988માં આવેલી કાતિલ હતી. આ સમયે જ સંગીતાની મુલાકાત સલમાન ખાન સાથે થઇ અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

બોલીવુડમાં આવ્યા પછી સલમાનનો પહેલો પ્રેમ સંગીતા બિજલાની માનવામાં આવે છે. બંન્ને એકબીજાને ગળાડૂબમ પ્રેમ કરતા હતા અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા. પણ અમુક કારણોને લિધે સંગીતાએ લગ્ન માટે ના કહી દીધી હતી. તેનું કારણ સલમાનના અન્ય અભિનેત્રીઓ સાથેનું રિલેશન માનવામાં આવ્યું હતું. મળેલી જાણાકરીના આધારે બંન્ને એકબીજા સાથે 10 વર્ષ સુધી રહ્યા હતા.

Image Source

કરન જોહરના ચેટ શોમાં પણ સંગીતાએ આ વાત સ્વીકારી હતી કે બંનેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા, પણ અંતે લગ્ન કરવાની ના પાડી હતી. જેના પછી સલમાન સોમી અલી સાથે રિલેશનમાં આવ્યા અને સંગીતા ક્રિકેટર મોહમ્મદ અઝહરુદીન સાથે પ્રેમમાં પડી ગઈ. જો કે તે સમયે અઝહરુદીન પહેલાથી જ વિવાહિત હતા અને પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા

Image Source

અને વર્ષ 1996માં સંગીતા સાથે લગ્ન કરી લીધા. અઝહરુદીન સાથે લગ્ન કરવા માટે સંગીતાએ ઇસ્લામ ધર્મ પણ અપનાવ્યો હતો અને પોતાનું નામ આયશા કર્યું હતું. જો કે લગ્નના 13 વર્ષ પછી વર્ષ 2010માં બંને અલગ થઇ ગયા. જાણકારીના આધારે તે સમયે અઝહરુદીનનું નામ બેડમિન્ટન ખિલાડી જવાલા ગુટ્ટા સાથે જોડાયુ હતું જેનાથી સંગીતા નારાજ હતી અને બંન્ને અલગ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9)

સંગીતાને પ્રેમ જીવન અને ફિલ્મી કારકિર્દીમાં કઈ ખાસ સફળતા ન મળી. જેના પછી સંગીતાએ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો. સંગીતા છેલ્લી વાર વર્ષ 1996માં નિર્ભય ફિલ્મમાં જોવા મળી હતી.