મનોરંજન

61 વર્ષની ઉંમરમાં પણ આ અભિનેત્રી લાગે છે 25 વર્ષની, અત્યારે પણ એવી જ ગજબની સુંદરતા છે – જુવો તસવીરો

સંગીતા બિજલાનીતેના જમાનાની મશહૂર મોડેલ અને એક સારી અભિનેત્રી રહી ચુકી છે. સંગીતા તેના અભિનય કરતા તેના અફેરને લઈને ચર્ચામાં રહી હતી. સંગીતા તેના બોયફ્રેન્ડ સલમાન ખાનને લઈને તો ચર્ચામાં આવતી રહેતી હતી. પરંતુ આજે આપણે સંગીતાની ચર્ચા ખાસ કારણથી કરીશું.

Image Source

સંગીતાના પૂર્વ પતિ મોહમ્મ્દ અઝહરુદીનની જિંદગી પર બનેલી ફિલ્મ ‘અઝહર’ રિલીઝ થઇ ગઈ છે. ત્યારે તેની બીજી પત્નીને કોણ નજર અંદાજ કરી શકે. જેને એક જમાનામાં મોહમ્મ્દને પ્રેમમાં પાગલ કરી નાખ્યો હતો. મોહમ્મ્દએ 90ના દાયકામાં સંગીતાને પહેલી નજરેમાં દિલ આપી દીધું હતું.

તે સમયે અઝહરુદીન શાદીશુદા હતો. તેને 2 બાળકો પણ હતા. શાદી શુદા હોવા છતાં મોહમ્મ્દએ સંગીતાને પ્રેમનો ઈઝહાર કર્યો હતો. ત્યારબાદ બન્નેએ 1996માં લગ્ન કરી લીધા હતા. સંગીત માટે થઇને મોહમ્મ્દએ તેના  9 વર્ષના લગ્નન જીવનમાં તિરાડ પડી તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા માટે મોહમ્મ્દએ  તે સમયે 1 કરોડ જેટલા રૂપિયા આપ્યા હતા.

Image Source

સંગીતાએ પણ અઝહરુદીનના પ્રેમને ઈમાનદારીથી નિભાવ્યો હતો. તેના તે જાણકારી પહેલીથી જ હતી કે અઝહરુદીન શાદીશુદા છે. તેને બે બાળકો પણ છે. આટલી ખબર હોવા છતાં પણ સંગીતા આ લગ્ન માટે રાજી થઇ ગઈ હતી. ખબર એ પણ આવી હતી કે, સંગીતા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ પણ થઇ ગઈ હતી. પરંતુ આ વાતની પુર્ષ્ટિ કરવામાં આવી ના હતી. અઝહર સાથે લગ્ન કર્યા બાદ સંગીતાએ ઇસ્લામ ધર્મ કબૂલ કરી આયેશા બની ગઈ હતી.

બન્નેનું લગ્નજીવન 15 વર્ષ સુધી બરાબર ચાલ્યું હતું. પરંતુ વચ્ચે ખબર આવી હતી કે, સંગીતા ઝવાલા ગુટ્ટાથી નજીક થતા અઝહરુદીને તેનાથી દૂર થઇ ગયા હતા. ત્યાર બાદ સંગીતા અને અઝહરુદીન લગાતાર ખબરમાં આવતા હતા. છેલ્લે 15 વર્ષના લગ્નનજીવનનો અંત આવ્યો હતો.

Image Source

અઝહરુદીન પહેલા સંગીતનું દિલ સલમાન પર આવ્યું હતું.  તેના પ્રેમને કારણે બોલીવુડમાં તે સમયે બહુજ ચર્ચા કરવામાં આવી હતી. 1980માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ સંગીતાએ બોલીવુડમાં પગ પેસારો કર્યો હતો. સલમાન ખાને સાથે સંગીતાએ ઘણા ફિલ્મમાં કામ કર્યું હતું.

જાસીમ ખાનની બુક ‘બીઇંગ સલમાન’એ દાવો કર્યો હતો કે, 27 મેં 1994માં સલમાન અને સંગીતના લગ્ન થવાના  હતા. જો લગ્ન થઇ જાત તો સંગીતા તેની એક્સ ગર્લફ્રેન્ડ નહીં પરંતુ તેની પત્ની હોત. જાસીમના મુજબ  સંગીતાએ એક ઇન્ટરવ્યુના આ વાતની પુર્ષ્ટિ કરી હતી. લગ્નની તારીખ આવ્યા બાદ સંગીતાને અહેસાસ થયો હતો કે સલમાન તેના પતિ બનવાને લાયક નથી.

Image Source

સંગીતાની જિંદગીમાં સલમાનનું આવવાનું પણ એક કારણ હતું. સંગીતા તેના બોય ફ્રેન્ડ બિનઝુ અલી સાથે બ્રેકઅપ થતા  દુઃખી હતી. ત્યારે સલમાન ખાને તેને આ દુઃખમાંથી બહાર કાઢી હતી. આ મુલાકાત બાદ બન્ને નજીક આવી જતા પ્રેમમાં પડ્યા હતા. સંગીતા અને સલમાનના લગ્ન ના થયા હોવા છતાં બન્ને સારા મિત્રો છે. બન્ને એકબીજાના ફંક્શનમાં એક સાથે નજરે આવે છે.

પૂર્વ પતિ અઝહરુદીન પર બનેલી ફિલ્મને લઈને સંગીતા ખુબ જ ડરી ગઈ હતી. સંગીતાનેએ પણ ડર હતો કે તેની જિંદગીની કઈ-કઈ વાત ફિલ્મી પડદા પર બતાવવામાં આવશે. હાલમાં જ ખબર આવી હતી કે, સંગીતાની કોઈ પર્સનલ જિંદગીની વાત કોઈ ફિલ્મ પડદા પર બતાવાવમાં ના આવે.

Image Source

સંગીતા આજકાલ એકલી જિંદગી જીવી રહી છે. અઝહરુદીન પાસે ફરી જવા માટે મન બનાવી રહી છે. જેને લઈને ખબર  પણ છે કે  તે ફરી વાર અઝહરુદીનનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે.

 

View this post on Instagram

 

#fashionnights #redcarpet #redlips #mensfashion #gqindia

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9) on

ત્રિદેવ, વિષ્ણુદેવ,અને યુંગાઘર જેવી ફિલ્મની અભિનેત્રી સંગીત બિજલાની 9 જુલાઈએ 57 વર્ષની થઇ ગઈ છે. સલમાનખાન સાથે લગ્નની ખબરોને લઈને મોહમ્મ્દ અઝહરુદિન સાથે લગ્ન અને બાદમાં તલાક સુધી ચર્ચામાં રહી છે. સંગીતા બિજલાની તેની કરિયરની સાથે પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડિયા સંગીત બિજલાની 9 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં જન્મી હતી. નાનપણમાં જ તે ગ્લેમરની દુનિયામાં નામ કમાવવાની ઈચ્છા ધરાવતી હતી. 16 વર્ષની ઉંમરે તેને મોડેલિંગ શરૂ કરી થોડા સમયમાં જ મોડેલિંગની દુનિયામાં નામ બનાવી લીધું હતું. એ સમયે સંગીતાને ‘બિજલી’ના નામથી જાણીતી બની ચુકી હતી.

સંગીતા બિજલાની અને સલમાન ખાન 1986થી એકબીજાને ડેટ કરતા હતા. લગભગ 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બન્નેના લગ્નની તારીખ પણ આવી ગઈ હતી. અને ત્યાં સુધી કે લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા. જાસીમ ખાનની બુક ‘બીઇંગ સલમાન’ને આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. આ વાત સંગીતા એક ઇન્ટરવ્યૂમાં તેના અને સલમાનના લગ્નની તારીખની પૃષ્ટિ કરી હતી.

સાથે જ જણવ્યું હતું કે 27 મે 1994ની તારીખ ખુદ સલમાને જ આપી હતી. કારણકે તેના પરિવારમાંથી આ લગ્નની મંજૂરી મળી ચુકી હતી. પરંતુ મારો પરિવાર આ લગ્ન માટે આનાકાની કરી રહ્યો હતો. કારણકે મારો પરિવાર મારી ખુશી ઈચ્છતો હતો.