ખબર

કક્કડ પછી હવે વધુ એક ટિકટોક સ્ટાર ગળે ફાંસો ખાઈને મરી ગઈ, જાણો વિગત

ટિક ટોક પર જાણીતી જાણીતી સ્ટાર સિયા કક્કર પછી હવે અન્ય એક ટિક ટોકરે મોતને ભેટી હતી. દિલ્હીની ગ્રીન પાર્ક કોલોનીમાં રહેતી સંધ્યા ચૌહાણે આત્મહત્યા કરી છે. તે ટિક ટોકમાં ખૂબ એક્ટિવ હતી અને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થી હતી. સંધ્યા ચૌહાણના પિતા પોલીસ કર્મચારી છે. સબ ઈન્સ્પેક્ટરની પુત્રી સંધ્યા વિશે ખબર મળી રહી છે કે છે કે, કે તે ટિક ટોક પ્રતિબંધથી નારાજ હતી.

Image Source

હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે, આખરે આખરે સંધ્યાએ આ પગલું કેમ ભર્યું ? રિપોર્ટ મુજબ,સંધ્યાએ આત્મહત્યા કરી તે કરી તે સમયે તેની માતા ઘર પર જ હતી. સંધ્યાના પિતરાઇ ભાઇએ આ ઘટનાની જાણકારી આપી હતી. તેણે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. મોડીપુરમ ચોકીના ઇન્ચાર્જ વિકાસ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. આ પછી સંધ્યાને એસડીએસ ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

Image source

સંધ્યાનો મોબાઈલ પોલીસેકબ્જામાં લીધો છે. સંધ્યા પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીન પાર્ક કોલોનીમાં પરિવાર સાથે રહેતી હતી. પરિવારને અહીં રહેતા 6 મહિના થયા હતા. જોકે સબ ઈન્સ્પેક્ટર તેની પત્ની અને પુત્ર સાથે ઘરમાં જ રહેતા હતા. પુત્રી સંધ્યા ડીયુમાં અભ્યાસ કરતી હતી, તે લોકડાઉનમાં ઘરે આવી હતી. ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ સંધ્યાએ તેના રૂમમાં જઈને આત્મહત્યા કરી હતી.

Image Source

પોલીસના જણાવ્યા મુજબ, પારિવારિક ઝઘડાને કારણે યુવતીની આત્મહત્યા કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સંધ્યા ટિકટોક પર પણ ખૂબ જ એક્ટિવ હોય ટિક ટોક પ્રતિબંધના કારણે યુવતીએ આવું કર્યું નથી ? સંધ્યાના રૂમમાં કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. પરિવારના સભ્યોનું કહેવું છે કે સંધ્યા 2 મહિનાથી ડિપ્રેશનમાં હતી, તેનું કારણ સ્પષ્ટ નથી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: