આ સ્ટાર ક્રિકેટરે લીધા લગ્નના સાત ફેરા, જુઓ ટિમ ઇન્ડિયાના નવા ભાભી, 7 PHOTOS ને જોઈને વિરાટના પણ હોંશ ઉડી જશે

ખુશખબરી: આ ભારતીય ક્રિકેટરે પ્રેમિકા સાથે કર્યા લગ્ન, લગ્નની તસવીરો જોઈને કહેશો અનુષ્કા શર્મા કરતા પણ વધુ ક્યૂટ છે

બોલીવુડના સિતારાઓની જેમ ક્રિકેટરો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, સોશિયલ મીડિયામાં અને ખબરોમાં તેમના અંગત જીવનની પણ ઘણી ખબરો સામે આવતી હોય છે,

ત્યારે હાલ ભારતીય ટીમમાંથી એક ખુશ ખબરી આવી રહી છે. ભારતીય ટીમ અને સનરાઈઝ હૈદરાબાદ તરફથી રમી રહેલા ફાસ્ટ બોલર સંદીપ શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સંદીપ શર્માએ પોતાના લાંબા સમયની પ્રેમિકા નતાશા સાત્વિક સાથે લગ્ન કરી લીધા છે.

જેની જાણકારી સનરાઈઝ હૈદરાબાદના ટ્વીટર હેન્ડલ દ્વારા આપવામાં આવી છે. સનરાઈઝ હૈદરાબાદ દ્વારા લગ્નની તસવીર શેર કરવાની સાથે જ લખવામાં આવ્યું છે કે એચઆરએચ પરિવારમાં એક ખાસ વ્યક્તિની એન્ટ્રી, મિસ્ટર એન્ડ મિસેજ શર્માને શુભકામનાઓ એક લાંબી ભાગીદારી માટે.

સંદીપ શર્મા અને નતાશા સાત્વિક સાઉથ ઇન્ડિયન વેડિંગ આઉટફિટમાં એકબીજાને કમ્પ્લીટ કરતા નજર આવ્યા હતા. જ્યાં સંદીપે સફેદ રંગનો ધોતી કુર્તો પહેર્યો હત, તો નતાશાએ ઓરેન્જ રેડ શેડની કાંજીવરમ સાડી પહેરી હતી.

પારંપરિક ઘરેણાં અને ગજરાની અંદર નટાશાનો લુક ખુબ જ પરફેક્ટ લાગી રહ્યો હતો. આ જોડાએ વર્ષ 2018માં એકબીજા સાથે સગાઇ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરીને તેની જાણકરી ચાહકોને આપી હતી.

આ કપલ મોટાભાગે સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો પણ શેર કરતું રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે.

નતાશા વ્યવસાયે એક જવેલરી ડિઝાઈનર છે. આઇપીએલ મેચ દરમિયાન ઘણીવાર નતાશાને સંદીપનું પ્રોત્સાહન વધારતા જોવામાં આવી છે. સંદીપ થોડા દિવસમાં જ પોતાની ટીમ સનરાઈઝ હૈદરાબાદ સાથે યુએઈ જવા માટે રવાના થશે. જ્યાં આઇપીએલની બાકીની મેં ચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

આ ક્રિકેટર અને તેની પત્ની તાશા સાત્ત્વિકે સાઉથ ઈન્ડિયન વેડિંગ આઉટફિટમાં લગ્ન કર્યાં હતાં. ક્રિકેટરે સફેદ ધોતી અને કુરતો પહેર્યો હતો અને તેની પત્નીએ તાશાએ ઓરેન્જ-રેડની કાંજીવરમ સાડી પહેરી હતી. આ બંને જોડીનો સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનલ લુક અત્યારે ચર્ચામાં છે.


આ ક્રિકેટર માટે IPL 2021 ફેઝ-1 ઘણો પડકારરૂપ રહ્યો છે. તેણે 3 ગેમમાં 109 રન આપી ફક્ત એક જ વિકેટ લીધી છે જેનાથી ફેન્સ નારાઝ થયા હતા. હવે લગ્ન પછી તેનો ભાગ્યોદય થાય છે કે કેમ એ અંગેની ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2021માં ભાગ લેવા માટે 31 ઓગસ્ટે UAE જશે. જો પહેલા ફેઝમાં ટીમના પ્રદર્શનની વાત કરીએ તો SRHની ટીમ 7 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી છે. અત્યારે તે પોઇન્ટ ટેબલમાં પણ સૌથી છેલ્લા ક્રમે હોવાથી IPL ફેઝ-2માં બાઉન્સ બેક કરવું એ માટે અનિવાર્ય બની રહેશે.

આ ક્રિકેટર અને નતાશા સાત્વિકના લગ્નનો ફોટો શેર કરતા લખ્યું કે, SRH ફેમિલીમાં હવે થી એક ખાસ નવા શખ્સની એન્ટ્રી, મિસ્ટર અને મિસેજ શર્માને એક લાંભી ભાગીદારી માટે શુભકામનાઓ.

સંદીપ શર્મા અને નતાશા સાત્વિક સાઉથ ઈન્ડિયન વેડિંગ આઉટફિટમાં એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતાં નજરે પડ્યાં. પરંપરાગત ઘરેણાં અને ગજરામાં નતાશા પણ ખુબ જ ગોર્જીયસ દેખાય છે.

Niraj Patel