ફાંસી લગાવતા પહેલા પત્ની કંચન સાથે અભિનેતાનો વચ્ચે થયું હતું આવું, ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

બૉલીવુડ અભિનેતા સંદીપ નાહરના નિધન પછી તેની અંગે અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં સંદીપના ભાઈ મનીષે ખુબજ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મનીષે જણાવ્યુ કે અમુક સમય પહેલા જ સંદિપનો પત્ની કંચન સાથે જોરદાર ઝઘડો થયો હતો જેના પછી સંદીપ ખુબ જ પરેશાન થઇ ગયો હતો.

Image Source

જેના પછી સંદીપે પોતાને રૂમમાં બંધ કરી દીધો અને કંચનને કહ્યું કે કોઈપણ તેને હેરાન-પરેશાન ન કરે અને  કંચન પણ બીજા રૂમમાં ચાલી ગઈ. ત્યારે જ લગાવતા પહેલા સંદીપે વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, અને જો આ વિડીયો કંચને પહેલા જ જોઈ લીધો હોત તો તે સંદીપને બચાવી લેતી.

Image Source

મનીષે એવું પણ કહ્યું હતું કે સંદીપ અને કંચનના લવ મેરેજ થયા હતા અને તેના પહેલા તેઓ રિલેશનમાં પણ હતા. બંન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા રહે છે. સંદીપે જે વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો તેમાં તેણે પોતાની પત્ની કંચન શર્મા પર તેને માનસિક રૂપે ત્રસ આપવાનો આરપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કંચન દરેક રોજ તેની સાથે ઝઘડો કરે છે અને કરી લેવાની ધકીઓ આપે છે. આ બધી બાબતોથી સંદીપ આગળના દોઢ વર્ષોથી પરેશાન હતા અને અંતે લગાવી લીધી.

Krishna Patel