ફિલ્મી દુનિયા

અંકિતા અને સંદીપ સિંહની નજીકતાને જોઈ ભડકી ગયા હતા સુશાંતના ચાહકો, જુઓ 7 PHOTOS

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ચાહકો ઘણા જ દુઃખી છે, તેની આત્મહત્યા બાદ બોલીવુડમાંથી ઘણા લોકોના અલગ અલગ બયાન પણ સામે આવી રહ્યા છે, તેના સૌથી નજીકના એક મિત્ર સંદીપ સિંહ ધ્વરા પણ સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ મુકવામાં આવી હતી.

Image Source

સુશાંતની પૂર્વ પ્રેમિકા આંકતા લોખંડે પણ સુશાંતની આત્મહત્યાથી દુઃખી હોવાની ખબરો પણ સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ રહી છે, પરંતુ આ બધા વચ્ચે હવે સુશાંતના નજીકના મિત્ર સંદીપ સિંહ અને તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પણ સાથે કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈને સુશાંતના ચાહકો ગુસ્સે ભરાઈ રહ્યા છે.

Image Source

સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી થ્યોરી સામે આવી રહી છે, જેમાં હવે આ એક નવો મુદ્દ્દા પણ ઉમેરાઈ ગયો છે. તેની પૂર્વ પ્રેમિકા અંકિતા અને સંદીપની નજીકની તસવીરો સામે આવી છે જેમાં બંને એકબીજાની એકદમ નજીક દેખાઈ રહ્યા છે.

Image Source

આ તસવીરો જોઈને સ્પષ્ટ અનુમાન લગાવી શકાય છે કે સુશાંતના મિત્ર સંદીપ સિંહ અને સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા વચ્ચે ખુબ જ ગાઢ મિત્રતા હતી.

Image Source

આ તસવીરોમાં સંદીપ અને અંકિતાની નજીકતા જોઈને સુશાંતના ચાહકોનો ગુસ્સો સંદીપ ઉપર ઠલવાતો જોવા મળી રહ્યો છે. તેના ચાહકો સંદીપને ઘણું સંભળાવી રહ્યા છે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક “પીએમ મોદી”ના પ્રીમિયર દરમિયાનની છે.

Image Source

આ ફિલ્મના પ્રિયમયરમા અંકિતા લોખંડે તેના મિત્રોને પ્રોત્સાહન આપવા માટે પહોંચી હતી અને ત્યાં તેને સંદીપ સાથે ફોટો ખેંચાવ્યા હતા.

Image Source

સુશાંત સાથે બ્રેકઅપ થયા બાદ અંકિતાનો બીજો બોયફ્રેન્ડ વિકી જૈન હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં તે વિકી જૈન સાથે પહોંચી હતી.

Image Source

આ તસ્વીરવાયરલ થયેલી આ તસવીરો જોઈને સુશાંતના ચાહકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે કેટલાક ચાહકો તો એમ પણ કહી રહ્યા છે કે સુશાંતની આત્મહત્યા પાછળ સંદિપનો હાથ છે.

Image Source

ઘણી ખબરોમાં એમ પણ જાણવા મળી રહ્યું છે કે સુશાંતની આત્મહત્યા બાદ તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની હાલત પણ સાવ ખરાબ છે.

Image Source

સુશાંતના નિધનની ખબર સાંભળીને અંકિતા લોખંડે સંદીપ સિંહ સાથે તેના ઘરે પહોંચી હતી, તેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

Image Source

સંદિપ સિંહ સુશાંતના ઇન્ડસ્ટ્રીમાં જોડાયો ત્યારનો સૌથી જૂનો મિત્ર છે. સુશાંતની આત્મહત્યાના બે દિવસ બાદ સંદીપે સુશાંત અને અંકિતા સાથેની એક તસ્વીર પણ પોસ્ટ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.