ખબર ફિલ્મી દુનિયા

Video: સના ખાને દેખાડ્યા મહેંદી વાળા હાથ અને લાલા ચૂડો

સના ખાન આજે ભલે ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. તો કાયમ પોતાની પોસ્ટથી લોકોને ચોંકાવતી રહે છે. લોકોને સનાની પોસ્ટ પણ  ખુબ જ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

જણાવી દઈએ કે હાલમાં જ સનાએ પોતાના ઇન્સ્ટગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેને બુરખો પહેર્યો છે અને માત્ર તેની આંખ દેખાઈ રહી છે. ગ્લિટરી ફિલ્ટર સાથે ના આ વીડિયોમાં સનાના હાથમાં ચૂડો અને મહેંદી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે સના ખાને 20 નવેમ્બરના અનસ સૈયદ સાથે લગ્ન કર્યા છે. તેને લગ્ન અને હનિમૂનના ઘણા વીડિયો અને પોસ્ટ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

જણાવી દઈએ કે આ જોડી થોડા સમય પહેલા જ લગ્નના એક મહિનાની ઉજવણી કરી હતી અને આ ખાસ મોકા પર સનાના પતિએ તેને ફોન ગિફ્ટમાં આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સનાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને પહેલી મુલાકાત ક્યાં થઇ હતી અને તેને કહ્યું હતું કે અમે 2017માં મક્કામાં મળ્યા હતા. હું  ભારત આવી રહી હતી ત્યારે એક નાની મુલાકત થઇ હતી. અનસને મને મુસ્લિમ સ્કોલરના રૂપમાં મેળવવામાં આવ્યો હતો. એક વાત હું ચોખી કરવા માંગુ છું કે તે મુફ્તી નથી આલીમ છે. 2018માં મેં તેમને કોન્ટેક્ટ કર્યો હતો કેમ કે મને ઘર્મને લગતા કેટલાક સવાલ કરવા હતા. પછી ફરી 2020માં અમે ફરી કનેક્ટ થયા. મને કાયમ ઇસ્લામના વિષે જાણવામાં વધારે રસ હતો.