મનોરંજન

બ્રેકઅપ બાદ સના ખાને બોયફ્રેન્ડના ગંદા રાઝ ખોલ્યા હતા, કહ્યું-નાની બાળકીને કરી હતી ગર્ભવતી

આ હતો સના ખાનનો ખ્રિસ્તી બોયફ્રેન્ડ, 7 તસ્વીરો આશ્ચર્યચકિત થઇ જશો

સલમાન ખાનની કો-એક્ટ્રેસ અને બિગ બોસની રનર અપ સના ખાને તાજેતરમાં એક મોટો ફેંસલો લીધો છે. તેના નિર્ણયથી બધાને આંચકો લાગ્યો હતો. સના ખાને તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો.

તેના નિર્ણય પર ઘણા રિએક્શન આવ્યા હતા. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલિવૂડને વિદાય આપિ ચુકેલી અભિનેત્રી હાલમાં પોતાની લગ્નને લઈને ચર્ચામાં છવાયેલી છે. સનાના મૌલાના મુફ્તી અનસ ખાન સાથે લગ્નની જાહેરાતથી બધાને ચોંકાવી દીધા હતા. ટૂંક સમયમાં સનાએ પોતાના પતિ સાથેની તસ્વીર શેર કરી હતી અને હવે તેને હવે તેના લગ્ન સમારંભની તસ્વીરો સામે આવી છે.

બૉલીવુડ એક્ટ્રેસ સના ખાને બોલીવુડને અલિવદા કહી દીધું છે. સના ખાને હાલમાં જ ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કર્યા છે. સના ખાને ઇસ્લામ ધર્મને ખાતર બોલીવુડને અલવિદા કહી દીધું છે. થોડા સમય પહેલા સના ખાન તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી હતી.

Image source

સનાએ નિકાહ કર્યા પહેલા તે કોરિયોગ્રાફર મેલવિન લુઈસ સાથે રિલેશનશિપમાં હતી. સનાએ ફેબ્રુઆરી 2019માં આ રિલેશનને કન્ફ્રર્મ કર્યો હતો. પરંતુ એક વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ બાદ સનાએ મેલવિન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.

Image source

સનાએ જણાવ્યું હતું કે, તેને મેલવિન સાથે બ્રેકઅપ એટલા માટે કર્યું કારણ કે તે ચિટ કરી રહ્યો હતો. મેલવીનને  ઘણી યુવતીઓ સાથે ચિટ કર્યું છે જે સનાને પાછળથી ખબર પડી હતી. આટલું જ નહીં સનાએ પણ જણાવ્યું હતું કે, તે પૈકી એક યુવતીને તે જાણે છે.

Image source

સનાએ વધુમાં કહ્યું હતું કે, તેને ઘણા મિત્રોએ મેલવિનને લઈને તેને સતર્ક કરી હતી પરંતુ સનાએ કોઈની વાત સાંભળી ના હતી. સનાએ કહ્યું હતું કે, મારા મિત્રોએ તેને યુવતીઓ સાથે અલગ-અલગ જગ્યા પર જોયો હતો. મેલવીને ઘરવાળાઓના સમ ખાઈને કહ્યું હતું કે,તે મારી સાથે ચિટ નથી કરી રહ્યો.

Image source

પછીની 10 મિનિટમાં સનાએ તેને પકડી પાડયો હતો. આ સાથે જ સનાએ જણાવ્યું હતું કે, તે નાની બાળકીને ગર્ભવતી કરી ચુક્યો છે. તે યુવતીઓ પાસેથી પૈસા લે છે અને વિધાર્થીનીઓ સાથે ફ્લર્ટ કરે છે. સનાએ કહ્યું જયારે તેની માતાએ મેલવિનની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તે બ્રેકઅપ કરી રહી છે તો તેની માતાએ કહ્યું હતું કે, આ બધું થતું રહે છે.

Image source

સનાએ આ પહેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે મેલવિનથી અલગ થઇ ચુકી છે કારણે કે તે મને ચિટ કરી રહ્યો હતો. મેં તેને દિલથી પ્રેમ કર્યો હતો. હું તેના માટે પ્રતિબદ્ધ હતી. બદલામાં જ મળ્યું મને ખુબ હેરાન કરી દેનારું હતું. થોડા દિવસ પહેલા મને ફીલ થયું હતું કે, મારી સાથે તે કંઈક અલગ કરવાના મૂડમાં છે. તેથી મેં તેની પાસે તેનો મોબાઈલ લીધો હતો જે મારી પાસેથી પાછો લઇ લીધો હતો અને મેસેજ ડીલીટ કરવા લાગ્યો હતો. તે સમયે મને અહેસાસ થયો કે લોકો જે બોલી રહ્યા હતા તે સાચું હતું.

Image source

સના ખાનએ 2005માં ફિલ્મ યહી હૈ હાઈ સોસાયટીની તેની કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે જ ટીવી સિરિયલ અને એડ ફિલ્મોમાં પણ કામ કરવા લાગી હતી. આ બાદ તેને 2008માં ફિલ્મ સિલ્મબટ્ટમથી તમિલ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ સનાએ કન્નડ અને મલયાલમ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

Image source

સનાની બૉલીવુડ ફિલ્મની વાત કરવામાં આવે તો સના ખાન ફિલ્મ હલ્લા બોલ, જય હો અને વજહ તુમ હોમાં નજરે આવી ચુકી છે. આ સિવાય તે નાના પડદા પર બિગબોસ-6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ સાથે જ તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખેલાડી 6 અને કિચન ચેમ્પિયન 5માં જોવા મળી હતી.

ઇસ્લામ ધર્મને ખાતીર બોલીવુડને અલવિદા કહેનાર બૉલીવુડ એક્ટ્રેસ સના ખાન આજકાલ તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. સના ખાને હાલમાં જ ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કર્યા છે. હાલમાં જ સના ખાન તેની મહેંદીથી જોડાયેલી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે તસ્વીર ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી. સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.