મનોરંજન

ફોટોશૂટમાં સ્લિમ દેખાવવા માટે સમીરા રેડ્ડીએ આવું કર્યું તો લોકો મૂર્ખ બની ગયા, 10 વર્ષ બાદ એક્ટ્રેસે ખોલ્યું રાજ

એક્ટ્રેસ સમીરા રેડ્ડી આજકાલ ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ફેન્સ સાથે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. સમીરા રેડ્ડી તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બોડી પોઝિટિવિટી જેવા ટોપિક્સ વિષે લખતી હોય છે. હાલમાં જ સમીરાએ તેની બોડી વિષે મોટી વાત લખી દીધી હતી. જેની ઘણી ચર્ચા થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

સમીર રેડ્ડીએ 10 વર્ષ જૂની એટલે કે 2010ની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા તેના બોડી વિષે લખ્યું હતું. સમીરા રેડ્ડીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં સમીર રેડ્ડી વ્હાઇટ કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીર સાથે તેને લાંબી લચક પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

સમીરા રેડ્ડીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે,શું તમે આ તસ્વીરમાં સેલ્યુલાઇટ જોઈ શકો છો ? ચહેરા પર દાગ ? મારા પેટની ચરબી ? સાચું જો લાઇન ? સાચી કમર ? મારા બોડીના ક્યાં હિસ્સાને એડિટ કર્યો ના હતો ? તેનો જવાબ 2010ની આ તસ્વીરમાં મારા બોડીના હિસ્સાને સરખું કર્યું, પાતળું દેખાવવા માટે એડિટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

સમીરા રેડ્ડીએ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, કાશ કદાચ તેની પાસે ઓરિજનલ તસ્વીર હોત તો હું તુલના કરીને જોઈ શકી હોત. આ પોસ્ટમાં સમીરા રેડ્ડીએ એ પણ જણાવ્યું હતું કે, તેને તેના આ લુકને સ્વીકાર કરવા માટે થોડો સમય લાગશે. મને એ મહેસુસ કરવામાં સમય લાગશે કે મારું બોડી જેવું છે તેવું જ મારે તેને પ્રેમ કરવાની જરૂરત છે. આ કોઈ પણ સુવિધાને મહેસુસ ના કરી શકે. તમારા સિવાય.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

સોશિયલ મીડિયામાં સમીરાની પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસની આ પોસ્ટને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સમીરા રેડ્ડીએ તેની બૉલીવુડ કરિયરની શરૂઆત વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘મૈને દિલ તુજકો દિયા’ થી કરી હતી. સમીરા લીડ એક્ટ્રેસ તરીકે છેલ્લી વાર ફિલ્મ તેજમાં જોવા મળી હતી. તેની આ ફિલ્મ વર્ષ 2012માં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

તમને જણાવી દઈએ કે સમીરા રેડ્ડીએ 2013 માં અક્ષય વરદે સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તરત જ ઍક્ટિગ છોડી દીધી હતી. આ કપલે વર્ષ 2015માં તેમના પ્રથમ બાળક હંસ વરદેનું સ્વાગત કર્યું હતું. જ્યાં સુધી કામની વાત છે ત્યાં સુધી કે સમિરા છેલ્લે કન્નડ ફિલ્મ વર્ધનાયકમાં જોવા મળી હતી. સમિરા રેડ્ડીએ ટેક્સી નંબર 9211 અને મૈને દિલ તુઝકો દિયા જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.