જ્યોતિષ શાસ્ત્ર

આ રાશિના લોકો સામે ખોટું બોલશો તો પકડાઈ જશો, જુઓ કઈ રાશિનો છે સમાવેશ

જયારે તમારી સામે કોઈ ખોટું જ બોલે છે. અને તે વ્યક્તિ તે સ્વીકારવા માટે તૈયાર નથી. ત્યારે તમે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી શકશો. ત્યારે આપણે તે સંકેત જોતા હોય છે કે તે વ્યક્તિ સાચું બોલી જ નથી રહ્યો. ખોટું તો લગભગ બધા બોલતા જ હોય છે. પરંતુ અમુક રાશિના લોકો તેમાં માહિર થઇ ગયા હોય છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી એવી રાશિ હોય છે જે ખોટું બોલવવાવાળાને ઝડપી પાડે છે. આ રાશિના લોકોમાં સામેવાળાના  હાવભાવ અને વાત કરવાની સ્તાઈલ અને વાત કરતા કરતા બીજી દિશા તરફ જોવાને કારણે તેનો અંદાજો લગાવી શકે છે. ઘણી વાર આ સંકેતોને કારણે ખોટું બોલવા વાળા વ્યક્તિની ખબર ના પડે. પરંતુ ઘણા લોકો પાઅંસે ખોટું બોલવાની કાબેલિયત હોય જ છે. તે જોઈને જ કહી દે છે કે તે માણસ ખોટું બોલે છે.

Image Source

મિથુન

આ રાશિના લોકોને  વાતચીત કરવામાં મોખરે આવે છે. આ રાશિના લોકોની સામે ખોટું બોલેવાની વિચારવાનું પણ બેવકૂફી ભર્યું કામ છે. આ  રાશિના લોકોને જરા પણ અંદાજો આવી જાય કે  સામે વાળું વ્યક્તિ ખોટું બોલે છે. તો તેની જાળમાં ફંસાવવા માટે ઓન અલગ-અલગ પ્રકારના સવાલ પૂછે છે. આ  રાશિના લોકોને એ પણ ખબર હોય છે કે શું ખોટું બોલાઈ રહ્યું છે. અને કેવી રીતે ખોટું બોલાઈ રહ્યું છે તે વાતને લઈને સર્તક રહે છે.
કન્યા રાશિ

આ રાશિના લોકોની સામે ખોટું બોલવા માટે ઘણી તાલીમો લેવી પડે છે.  આ રાશિના લોકો હાલત-ચાલતા લાઈવ ડિટેકટ મશીનની જેમ કામ કરતા હોય છે. આ રાશિના લોકો બહુ જ હોશિયાર હોય છે.  જો ભૂલેચૂકે પણ જો જેની સામે તમે હકોટુ બોલો તો તેની જાણકારી સાચી રીતે બીજી જગ્યાએ વાપરી તમને  ખોટું બોલતા પકડી શકે છે.આ રાશિના લોકો બધું સાંભળીને ફક્ત મજા જ લેતા હોય છે.   કન્યા રાશિની સેન્સને લઈને ખોટું બોલવાવાળા વ્યક્તિ હાંફળાફાંફળા થઇ જાય છે. અન બીજા પર તે  દોષતો ટોપલો ઢોળી દે છે.
વૃષિક

આ રાશિના લોકોની સામે ખોટું બોલવાનો વિચાર આવે તો  પણ તે ખોટો છે. આ રાશિના લોકોને  ખોટું સમજવામાં વાર નથી લાગતી. આ રાશિના લોકો થોડાક જાસૂસ  જેવા હોય છે. આ રાશિના લોકો જ્યાં સુધી સાચું શું છે તે ટીના મૂળ સુધી પહોંચે નહિ  ત્યાં સુધી મહેનત કરે છે અને સમય પણ આપે છે. ખોટાની ખબર પડયા બાદ તે પરિસ્થિતિને તેની રીતે હેન્ડલ કરે છે. અને વિચારે છે કે જે વ્યક્તિ ખોટું બોલે છે તેને શું સજા આપવી.

મકર

આ રાશિના લોકો સત્યની સાથ આપે છે. આ રાશિના લોકો કોઈ પણ વિશ્વાસ કરવાને બદલે ઘણા સમય સુધી વિચારીને ત્યારબાદ વિશ્વાસ કરે છે.આ રાશિના લોકો સામે વાળની આંખમાં જોવે છે. આ શખ્સ જયારે બીજે નજરે ફેરવે ત્યારે તુરંત જ તેને આ વાત કેટલી સાચી છે તેનો અંદાજો લાગી શકે છે. તમારે તેને સાચું બોલો ચો તેને પ્રમાણિત કરવું પડશે અન્યથા એ તમારી પર વિશ્વાસ નહીં કરે.