દીપક તિજોરીની દીકરી સમારા તિજોરીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાયરલ, જુઓ PHOTOS

દીપક તિજોરીની લાડલીને જોઈને કેટરીના, દીપિકા, સારા, સુહાના ખાન, અનન્યા ના છક્કા છૂટી જશે એવી સુંદર દેખાય છે- જુઓ બ્યુટીફૂલ PHOTOS

ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ઘણી મહેનત કરી પોતાની એક ઓળખ બનાવનાર અભિનેતા દીપક તિજોરીની દીકરી સમારા તેના બોલ્ડ લુકને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે.

90ના દાયકાની ફિલ્મોથી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં છવાયેલા દીપક તિજોરી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે, તેમની દીકરી સમારા તિજોરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરોને કારણે ઘણી ચર્ચામાં પણ રહે છે.

સમારા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 15  હજારથી વધુ ફોલોઅર્સ પણ છે. અવાર નવાર સમારા તેની બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

સમારા તિજોરીના બોલ્ડ લુક અને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને લઇને ચાહકો તેને બોલિવુડ ડેબ્યુ વિશેે સતત પૂછતા રહે છે.

સમારા તેના પિતાની ખૂબ જ લાડલી છે. જો કે, તે “ગ્રેંડ પ્લાન” નામની શોર્ટ ફિલ્મમાં નજર આવી ચૂકી છે. તેમાં તેનો એક લિપલોક સીન ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં તેને ખૂબ જ હોટ સીન્સ આપ્યા હતા.

સોશિયલ મીડિયા  પર એક્ટિવ રહેનારી સમારા તેના નવા નવા લુકની તસવીરો ચાહકો સાથેે શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, સમારા પણ બોલિવુડમાં પગ મૂકવાનું વિચારી રહી છે.

સમારા તિજોરી લગભગ 25 વર્ષની છે અને લોકો ભલે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેની ચર્ચા કરતા હોય પરંતુ સમારાના ચાહકો પણ કંઇ કમ નથી.

ઘણા ઓછા લોકો જાણે છે કે, જયારે સમારા 13 વર્ષની હતી તો તેનુ કિડનેપ થઇ ગયુ હતુુ અને તે જ કારણે તેના પિતા ઘણા પરેશાન થઇ ગયા હતા. જો કે, તે કિડનેપર્સથી બચીને ભાગી ગઇ હતી.

સમારા  તિજોરી વર્ષ 2016માં આવેલી વરૂણ ધવન અને જોન અબ્રાહમની ફિલ્મ “ઢિસૂમ”ને અસિસ્ટ પણ કરી ચૂકી છે.

સમારા તેના પિતા દીપક તિજોરીની જેમ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તેની કિસ્મત આજમાવવા ઇચ્છે છે. સમારા બોલિવુડ ઇંડસ્ટ્રીમાં ગ્લેમરસના મામલે ઘણી હસિનાઓને માત આપે છે.

સમારા જાહ્નવી કપૂરથી લઇને સારા અલી ખાનને ટક્કર આપે છે. સમારા સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે જે વાયરલ પણ થઇ જાય છે.

Shah Jina