બૉલીવુડ હિરોઇનોને શરમાવી દે એવું ફિગર છે નાગાર્જુનની વહુરાણીનું, એકવાર જુઓ
આપણા દેશમાં બોલીવુડની ફિલ્મો સાથે સાથે સાઉથની ફિલ્મોના પણ ઘણા લોકો શોખીન હોય છે અને સાઉથના અભિનેતાઓ પણ સૌને ગમતા હોય છે. સાઉથના જ એક એવા દિગ્ગ્જ અભિનેતા નાગાર્જુનની પણ કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. પરંતુ આજે આપણે નાગાર્જુનની નહિ પરંતુ તેમના ઘરની વહુની વાત કરીશું.
View this post on Instagram
નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ સાઉથીની જ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા છે. સમાંથા ઘણી સાઉથ ફિલ્મોમાં જોવા મળી છે, તે ખુબ જ હોટ અને બોલ્ડ છે અને તેની બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડીયમાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
સામંથા ખુબ જ લોકપ્રિય મોડેલ પણ રહી ચુકી છે. તેને સાઉથની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. તેને ખુબ જ હોટ અને બોલ્ડ સીન પણ આપ્યા છે. તેના ઘણા ચાહકો છે અને સોશિયલ મીડિયામાં પણ તેના છે.
View this post on Instagram
સામંથા પ્રભુ એક ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેને તમિલ ફિલ્મોની સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દર્શકોને તેની ફિલ્મો ખુબ જ પસંદ આવે છે અને ફિલ્મોમાં કામ કરવા માટે તેને ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો છે.
View this post on Instagram
સામંથા તેના બોલ્ડ અવતારના કારણે વધુ ઓળખાય છે. દર્શકો તેની ફિલ્મોને પણ ખુબ જ પસંદ કરે છે, તેની સુંદરતા અને ફિગરના લાખો લોકો દીવાના છે. અવાર નવાર સામંથાની ઘણી જ બોલ્ડ તસવીરો પણ વાયરલ થાય છે.

સામંથા પોતાના બિકીની લુકને લઈને પણ વાર નવાર ચર્ચામાં આવતી હોય છે. પરંતુ હવે તે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના ઘરની વહુ છે. તે છતાં પણ તે બોલ્ડનેસના મામલામાં આજે પણ આગળ છે.
Author: thegujjurocks.in