નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા બાદ સામંથાએ પહેલીવાર બ્લેક બ્રા માં તસવીરો બધાને દેખાડી, જોતા જ હોંશ ખોઈ બેઠશો

બ્લેક હોટ બ્રા પહેરી સાઉથની અભિનેત્રીએ સામંથાએ બતાવ્યુ પોતાનું કર્વી ફિગર, ચાહકોએ કહ્યુ- બસ કરો હવે

“ફેમિલી મેન 2” વેબ સીરીઝ રીલિઝ થયા પછી સામંથાની કારકિર્દી ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. આ વખતે પણ એવું જ થયું. સમંથા રૂથ પ્રભુએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો હોટ લુક હાલ લાઇમલાઇટ લૂંટી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો લુક જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

સામંથાએ સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટામાં તે બ્લેક બ્રામાં તેના સુંદર અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફિટનેસ ફ્રીક સામંથા આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સામંથાએ એક બ્રાન્ડ માટે આ સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેની તસવીર સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સામંથા એટલી કિલર લાગી રહી હતી કે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શકી નહીં. સાઉથની ઘણી અભિનેત્રીઓએ સામંથાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી.સામંથાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું હતું, આ પહેલા પણ સામંથાએ આ ફોટોશૂટની એક બેગ સાથેની તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

આ તસવીરમાં સામંથા એટલી સિઝલિંગ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. સામંથાએ બ્લેક બ્રા સાથે બ્લેક-યલો પેન્ટ મેચ કર્યુ હતુ. બ્રોન્ઝ મેક-અપમાં સામંથાનો પોઝ ખૂબ જ આકર્ષક હતો. સામંથાની આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હોટી’ લખ્યુ. સામંથાએ પણ અનુષ્કાની કમેન્ટ પર જવાબ આપ્યો. સામંથાની આ તસવીર પર અનુષ્કા શર્માની સાથે હંસિકા મોટવાણી સહિત અન્ય ઘણી સાઉથ અભિનેત્રીઓએ કોમેન્ટ કરી અને તેના વખાણ કર્યા. ચાહકો પણ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી સામંથાના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @telugu__actres

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘કોઈ ફાયર બ્રિગેડ બોલાવી દો’. અન્ય યુઝરે લખ્યું, ‘હોટેસ્ટ’. ત્યાં જ, એક ચાહકે લખ્યું, ‘ઉપ્સ’. સામંથા તાજેતરમાં જ વિજય સેતુપતિ સાથે તમિલ ફિલ્મ ‘કાથુ વકુલા રેન્દુ કાધલ’માં જોવા મળી હતી. તે તાજેતરમાં કાશ્મીરથી પરત આવી છે, જ્યાં સમંથા તેની આગામી ફિલ્મ માટે વિજય દેવેરાકોંડા સાથે શૂટિંગ કરી રહી હતી.સામંથા આ વર્ષે ‘શકુંતલમ’ અને ‘યશોદા’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ સમંથા ફિલ્મ ‘એરેન્જમેન્ટ ઓફ લવ’થી હોલીવુડમાં ડેબ્યૂ કરશે. ફિલિપ જોન આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. સામંથાની તસવીરો લગભગ દરરોજ સોશિયલ મીડિયા વાયરલ થતી રહે છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા પર 23 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે 2021માં સમંથાને ભાવનાત્મક આંચકામાંથી પસાર થવું પડ્યું હતું, જ્યારે તેણે તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

હાલમાં, અભિનેત્રી આગળ વધી રહી છે અને હવે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે. સામંથાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રણવીર સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં બંને એકસાથે ખૂબ જ સ્વીટ લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Actress Pics 🥵 (@actress_pics_01)

કરણ જોહરનો ચેટ શો “કોફી વિથ કરણ સિઝન 7” સતત ચર્ચામાં બનેલો છે. કોફી વિથ કરણના ત્રીજા એપિસોડમાં અભિનેતા અક્ષય કુમાર અને સાઉથની ફેમસ અને ખૂબસુરત એક્ટ્રેસ સામંથા આવ્યા હતા. શો દરમિયાન સામંથાએ તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણો ખુલાસો કર્યો હતો. હોસ્ટ કરણ જોહરે સામંથાને તેના છૂટાછેડા વિશે પણ પૂછ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Sam Slaves🌀 (@samantha___slaves)

આ ઉપરાંત નેપોટિઝમ, ટ્રોલિંગ અને અફવાઓ પર પણ ચર્ચા કરી હતી. સાઉથ એક્ટ્ર્સ સામંથાએ ગુરુવારના રોજ કોફી વિથ કરણમાં ડેબ્યુ કર્યુ. કરણ જોહરે શો દરમિયાન સામંથાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ સવાલ પૂછતા કહ્યુ કે, પોતાના વિશે તેણે સૌથઈ વાહિયાત વાત શું વાંચી હતી ?

 

View this post on Instagram

 

A post shared by Samantha Prabhu🔵 (@samanthaslays_)

આના પર સામંથાએ જવાબ આપતા કહ્યુ કે, મેં એલિમનીમાં 250 કરોડ રૂપિયા લીધા. સામંથા આગળ હસત હસતા કહે છે કે, હું રોજ સવારે ઉઠું છુ અને વિચારુ છુ કે ઇનકનટેક્સ ઓફિસર આવશે અને જોશે કે અહીં કંઇ નથી. અભિનેત્રીએ આગળ ટ્રોલની વાત કરતા કહ્યુ કે, તેને લઇને પહેલા જ અફવાઓ શરૂ થઇ ગઇ હતી કે તેણે કેટલા પૈસા લીધા. પછી તેની કહાની બનાવી કે મેં પ્રી-નપ સાઇન કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@itzsamanthaofficial)

તો હું એલિમની માંગી શકતી નથી. આ બ્યુટીફુલ હતુ. આ ઉપરાંત સામંથાએ કરણના સવાલનો જવાબ આપતા કહ્યુ કે, છૂટાછેડા બાદનો સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો, પરંતુ તે પહેલા કરતા વધારે મજબૂત થઇ ગઇ છે. કરણ જોહરે શોમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઇને પણ સવાલ કર્યો. જેનો જવાબ અભિનેત્રીએ ઘણી જ ખૂબસુરતી સાથે આપ્યો. કરણે પૂછ્યુ કે, શું સામંથા અને તેના પૂર્વ પતિ તેમજ અભિનેતા નાગા ચૈતન્ય વચ્ચે હાર્ડ ફીલિંગ્સ છે ?

 

View this post on Instagram

 

A post shared by Sam__admirers (@samanthalovelyfans)

સામંથાએ જવાબ આપ્યો કે જો આનો મતલબ છે કે અમે એક રૂમમાં સાથે છીએ તો તમારે નુકીલી વસ્તુઓ છૂપાવવી પડશે, તો જવાબ હા છે. તેણે જણાવ્યુ કે હજી પણ તેમના વચ્ચે આપસી સહમતિ નથી. પરંતુ તેને ઉમ્મીદ છે ભવિષ્યમાં તે પણ થઇ જશે. આ એપિસોડમાં સામંથાએ તેની પર્સનલ લાઇફને લઇને ઘણી વાતોના ખુલાસા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Samantha [ Noticed ] (@sharonsammu)

કરણે તેને પૂછ્યું કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કોઇ કોઇના પિતા, કાકા કે મામા છે. તેથી જ તેને જેન્ટલમેન ક્લબ કહેવામાં આવે છે. શું આનાથી અભિનેત્રીને પરેશાની થાય છે? સામંથાએ તેના જવાબમાં કહ્યું કે, વ્યક્તિના જીવનની શરૂઆત ભલે ગમે તે રીતે હોય, પરંતુ પાછળથી તેની સાથે જોડાયેલા પિતા અને કાકાએ તેના બાળકની કારકિર્દી જોવી પડે છે. વસ્તુઓ દર્શકોના હાથમાં હોય છે, જેના માટે કોઈ સંબંધી કંઈ કરી શકતો નથી.

Shah Jina