“ધ ફેમિલિ મેન 2” હિટ થતા જ સામંથા અક્કિનેકીએ લીધો ચોંકાનારો નિર્ણય ! ફેન્સ જોતા જ રહી ગયા આ 7 PHOTOS

બ્લેક બ્રા પહેરીને સાઉથ ઇન્ડિયન અભિનેત્રીએ ખુબ જ બોલ્ડ સીન આપ્યા, અસલ જીવનમાં દેખાય છે અતિ સુંદર- જુઓ PHOTOS

“ધ ફેમિલી મેન”નું બીજુ સિઝન રિલીઝ પહેલાથી જ ચર્ચામાં હતુ. ત્યાં રીલિઝ બાદ મનોજ બાજપેયી અને સામંથી અક્કિનેકી સહિત અન્ય સ્ટાર કાસ્ટને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

વેબ સીરીઝના કેટલાક સીન્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એવામાં એવા ત્રણ સીન છે જે સોશિયલ મીડિયા પર ઘણા જ ચર્ચામાં છે.

“ધ ફેમિલી મેન 2″માં સામંથાના કામની સતત પ્રશંસા થઇ રહી છે. આ વચ્ચે અભિનેત્રીએ એક મોટો નિર્ણય કર્યો છે. સામંથાએ તેની ફિસ વધારવાનો નિર્ણય કર્યો છે. સાઉથ ફિલ્મ અભિનેત્રી સામંથા આ દિવસોમાં ઘણી જ ચર્ચામાં છે. વેબ સીરીઝને ક્રિટક્સ અને દર્શકો બંનેથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે.

ખબર છે કે, આ પાત્ર નિભાવ્યા બાદ હવે સામંથા મોટા પ્રોડ્યૂસર્સની નજરમાં આવી ચૂકી છે. સામંથાને કેટલાક બોલિવુડ પ્રોજેક્ટસ માટે અપ્રોચ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેણે એક મોટો નિર્ણય લીધો છે.

ખબરો અનુસાર સામંથા અક્કિનેકીએ આ મોટી સફળતા બાદ તેની ફિસ વધારવાની તૈયારી કરી લીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે, સામંથા તેની ફિસમાં ઘણો વધારો કરી શકે છે. “ધ ફેમિલી મેન 2″માં તેણે તેના રોલ માટે 3-4 કરોડ રૂપિયા ફિસ લીધી છે.

સામંથા સાઉથ ઇન્ડસ્ટ્રીની કામયાબ અભિનેત્રીઓમાંની એક છે. “થેરી” “ઇગા” અને “સુપર ડિલક્સ” જેવી હિટ ફિલ્મોનો ભાગ રહેલી સામંથા “ધ ફેમિલી મેન 2” બાદથી મશહૂર થઇ ચૂકી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ વેબ શો બાદ સામંથા માટે બોલિવુડમાં તેની એન્ટ્રી ઘણી આસાન થઇ ગઇ છે.

“ધ ફેમિલી મેન 2″માં સામંથા અક્કિનેકીએ રાજીનું પાત્ર નિભાવ્યુ છે. સીરીઝના શરૂઆતના ભાગમાં રાજીને એકદમ સીધી સાદી છોકરીના રૂપમાં બતાવવામાં આવે છે.

સીરીઝમાં એક સીન આવે છે જયાં એક છિછોરા, રાજીનો પીછો કરતા તેના ઘર સુધી આવવાની કોશિશ કરે છે, એવામાં અચાનક રાજી તેનું એક્શન રૂપ બતાવે છે અને દર્શકો આ રૂપ જોઇ હેરાન રહી જાય છે.

“ધ ફેમિલી મેન 2” માટે સામંથા માત્ર તેના દમદાર અભિનય માટે જ ચર્ચામાં નથી પરંચુ તે તેના બોલ્ડ સીનને લઇને પણ ચર્ચામાં છે.

“ધ ફેમિલી મેન 2″ની શરૂઆતમાં શ્રીકાંત તિવારી એટલે કે મનોજ બાજપેયી ટાસ્ક છોડી એક કોર્પોરેટ કંપનીમાં કામ કરતા જોવાય છે, જયાં શ્રીકાંત તિવારીનો બોસ તેમને ખાસ પસંદ કરતો નથી અને હંમેશા અલગ અલગ કારણે રોક ટોક કરે છે.

કારણ કે શ્રીકાત તિવારીનુ દિલ તો ટાસ્ક સાથે જોડાયેલ હોય છે તો એવામાં એક દિવસ તે બોસથી પરેશાન થઇને તેની પિટાઇ કરી દી છે. સોશિયલ મીડિયા પર આ સીન ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina