સાઉથ અભિનેત્રી સામંથા અક્કિનેકીએ શેર કરી એવી તસવીરો કે વધી ગયુ ઇન્ટરનેટનું તાપમાન, જુઓ ગ્લેમરસ તસવીરો

ફેમિલી મેન વેબ સિરીઝમાં ખાસ રોલ નિભાવતી આ હિરોઈન અસલ જીવનમાં છે ખુબ જ બોલ્ડ, 7 તસવીરો જોઈને સમજી જશો

સાઉથ અભિનેત્રી અને સાઉથની એશ્વર્યા કહેવાતી સામંથા અક્કિનેકી એ અભિનેત્રીઓમાંની એક છે જે બ્યુટી અને સ્ટાઇલ ગોલ્સ આપે છે. તે સાઉથની ખૂબસુરત અને હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેનો લુક હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ કંઇક આવું જ થયુ છે.

સામંથા અક્કિનેકી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ ઘણીવાર શેર કરતી હોય છે. હાલમાં જ સામંથાએ તેની ખૂબસુરત તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

સામંથાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. સામંથાની આ તસવીરોએ તો ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.

સામંથા આ તસવીરોમાં ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે. તે ખૂબ જ કમાલ અને સ્ટનિંગ લાગી રહી છે. તેણે ડીપ વી કટ નેકલાઇન અને સ્પગેટી સ્લીવ્સનો સિલ્ક ડ્રેસ કેરી કર્યો છે, જેમાં નીચે ફ્રિંજ ડિઝાઇન બનેલી છે. જે તેના આઉટફિટને શાનદાર બનાવી રહી છે.

આમ તો સામંથા બધા જ લુકમાં ગોર્જિયસ લાગે છે. પરંતુ આ તસવીરોમાં તો તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. સામંથા ટ્રેડિશનલ લુક હોય કે કૈઝયુઅલ બધા જ લુકમાં ખૂબસુરત લાગે છે.

સામંથાએ તેના લુકને કમ્પલિટ કરવા માટે મેકઅપ કર્યો હતો અને આ તસવીરોમાં તે વાઇબ્સ એડ કરતી જોવા મળી હતી.

Shah Jina