મનોરંજન

નાની ગંગુબાઈનું ટ્રાન્સફોર્મેશન, ફૈટથી ફિટ થઇ સલોની ડૈની, કહ્યું- ‘બોડી શેમિંગથી થાકીને…’

કોમેડી સર્કસની ગંગુબાઈનું ટ્રાન્સફોર્મેશન જોઈને રહી ગયા દંગ, જુઓ તસ્વીરો

ટીવીના રિયાલિટી શોથી ફેમસ થનારી કોમેડિયન ‘ગંગુબાઈ’તો તમને યાદ જ હશે. 3 વર્ષની ઉંમરથી નાના પડદા પર એન્ટ્રી કરનારી ‘ગંગુબાઈ’નું અસલી નામ સલોની ડૈની છે. સલોની લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે, હવે તે 18 વર્ષની થઇ ચુકી છે. સલોની સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસ્વીર શેર કરતી રહે છે. આટલા વર્ષ બાદ તેને ઓળખવી પણ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

ગંગુબાઈનું સાચું નામ હતું સલોની ડૈની. સલોની ડૈનીએ વર્ષ 2007માં ‘કોમેડી સર્કસ મહા સંગ્રામ’ રિયાલિટી શો થી તેની કરિયરની શરૂઆત કરી હતી. એક સમયે સલોનીને તેના ગોલુ મોલુ લુક માટે ઓળખવામાં આવતી હતી. પરંતુ હવે તેને પોતાના લુકમાં ઘણો જ બદલાવ કરી દીધો છે. હવે તો સલોનોની ઉંમર 19 વર્ષ થઇ ગઈ છે. સલોની હવે કોઈ મોડેલ કરતા કમ નથી દેખાતી.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

3 વર્ષની ઉંમરમાં સલોનીએ મરાઠી અને હિન્દી સિરિયલ સિવાય હિન્દી અને મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું છે. સલોની 2018માં ટીવી શો ‘નમૂને’ માં નજરે આવી હતી. આ બાદ સલોનીએ 2019માં ‘યે જાદુ હૈ જીન્ન કા’માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

અસલી જીવનમાં સલોની ખૂબ જ ફેશનેબલ છે. ઓન-સ્ક્રીન તે ટોમબોય બનીને આવતી હતી પરંતુ રિયલ લાઈફમાં તે ડીવા છે. તે ઈન્ડિયન ટ્રેડિશન આઉટફિટ હોય કે શોર્ટ ડ્રેસમાં પણ પોતાનો જાદુ પાથરે છે.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

અભિનેત્રી સલોનીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં થોડા ઘણા ફ્રેન્ડ્સ પણ છે. જે તેમની સાથે હેંગઆઉટ કરતી રહે છે. ફ્રેન્ડ સાથેના તસ્વીરો પણ તે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

સલોનીએ પોતાના લુકમાં બદલાવ કરીને ખુબ જ પ્રસંશા મેળવી છે. સલોની સોશિયલ મીડિયામાં તેની લેટેસ્ટ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, સલોની પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે. સલોનીએ પહેલા કરતા વજન પણ ઘટાડ્યું છે. સલોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરમાં જૂની ગંગુબાઈ અને નવી સલોનીને ઓળખવી પણ મુશ્કેલ બને છે. સલોનીના જણાવ્યા અનુસાર, વજનને લઈને હંમેશા તેને બોડી શેમિંગનો શિકાર થવું પડયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

જણાવી દઈએ કે, સલોની સૌથી નાની ઉંમરની કોમેડિયન છે. તેને પોતાના તૂટેલા દાંત વાળા અંદાજથી લોકોને ખુબ જ હસાવ્યા હતા. તેને નાની ઉંમરમાં જ નેતા અને અભિનેતાઓની મિમિક્રી કરીને પણ દર્શકોને ખુબ મનોરંજન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on

સલોનીનું હવે એક મ્યુઝિક આલ્બમ પણ રિલીઝ થઇ ચૂક્યું છે. જેનું નામ છે ડિજ્ની. સલોની છેલ્લે ટીવી શો “બડે ભૈયા કી દુલ્હનિયા”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેને 2010માં આવેલી ફિલ્મ “નો પ્રોબ્લમ”માં પણ એક કેમિયો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_) on