મનોરંજન

Video Viral: ભાઈજાને વાંદરા સાથે કરી મસ્તી, પછી જે થયું એ વિડીયો જોઈને હસવું રોકી નહિ શકો

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન આજકાલ સોશિયલ મીડિયામાં બહુજ એક્ટિવ છે. સલમાન ખાન દરરોજ એક-બે વીડિયો ફેન્સ માટે શેર કરે છે. હાલમાં જ સલમાન ખાને વાંદરાથી પંગો લેતા નજરે આવ્યો હતો. સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યા હતો જે જોઈને તમે હસવાનું નહીં રોકી શકો.

 

View this post on Instagram

 

Spending time with the most loving, loyal and selfless species.

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાન આ વીડિયોમાં વાંદરાને પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવડાવવાની કોશિશ કરે છે. ત્યારે વાંદરો સલમાનના હાથમાંથી પાણીની બોટલ લેવા જાય છે ત્યારે સલમાન ખાન તેની સાથે મસ્તી કરે છે.અને બોટલ નથી છોડતો. ત્યારે વાંદરાને ગુસ્સો આવી જાય છે અને સલમાન ઉપર ભડકી ઉઠે છે. ત્યારબાદ સલમાન ખાને ગ્લાસમાં પાણી આપ્યું તો વાંદરાએ પાણી પી લીધું હતું. આ વિડીયો શેર કરતા સલમાને કેપ્સનમાં લખ્યું હતું કે, અમારો બજરંગી ભાઈજાન પ્લાસ્ટિકની બોટલથી પાણી નથી પીતો.

 

View this post on Instagram

 

Hamara bajrangi bhaijaan plastic ki bottle se paani nahi peeta . .

A post shared by Salman Khan (@beingsalmankhan) on


ભાઈજાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થયો છે. આ વિડીયો અત્યાર સુધી 39 લાખ લોકોએ જોઈ લીધો છે.

 

View this post on Instagram

 

Bacche bacche mein hai #Bharat

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જણાવી દઈએ કે સલમાન ખાનને સુપરસ્ટારના રૂપમાં તો બધા જાને છે. પરંતુ ‘મામુ’ના રૂપમાં અને તેના પરિવારના બાળકો સાથે કેવી રીતે રહેછે. અને ફિટનેશથી કેવી રીતે તેની ઉંમરને હરાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Ahil n his mamu …

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં જ સોશીયલ મીડિયામાં એક ફિટનેશનો વિડીયો વાયરલ કર્યો હતો. સાથે જ તેના પારિવારિક જીવનનની ઝલકો પણ દેખાડતો નજરે ચડે છે. સલમાને તેના ભત્રીજા યોહન માટે તેના ભાઈ સોહેલ અને તેના પિતા સાથે સ્ટંટ કર્યો હતો.એ વિડીયો શેર કર્યા બાદ ઘણા વિડીયો શેર કર્યા હતા

 

View this post on Instagram

 

‪The Sultan, Tiger, Bharat of our family . . Singing ‬

A post shared by Salman Khan (@beingsalmankhan) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks