મનોરંજન

રોકાયા વગર 36 સેકન્ડ સુધી ‘આઝાદી’ને લઈને બોલી આ નાની બાળકી, તાળી વગાડવાથી પોતાને રોકી ન શક્યા સલમાન ખાન….

સલમાન ખાનની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.જો કે ફિલ્મોની સાથે સાથે સલમાન ખાન સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહેવા લાગ્યા છે. મોટાભાગે તે અવનવા વિડીયો અને તસ્વીરો શેર કરતા રહે છે.એવામાં એક વાર ફરીથી સલમાન ખાને પોતાના એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે જેને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Spending time with the most loving, loyal and selfless species.

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં એક નાની એવી બાળકી મરાઠી ભાષામાં દેશભક્તિ ગીત સંભળાવી રહી છે.વીડિયોમાં સલમાન ખાન કરતા વધારે ફોકસ આ નાની બાળકી પર કરવામાં આવ્યો છે.સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને ફૈન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

In splits .. ha ha ha ha

A post shared by Salman Khan (@beingsalmankhan) on

વીડિયોમાં સલમાન ખાન આ બાળકીની સામે ઉભેલા છે, અને તેણે લાલ રંગનું શોર્ટ્સ અને લીલા રંગનું ટીશર્ટ પહેરી રાખ્યું છે.સ્કર્ટ-ટોપ પહેરેલી આ બાળકી ખુબ કોન્ફિડેન્સની સાથે દેશભક્તિ પર પોતાનું ભાષણ શરૂ કરે છે અને ‘જય હિન્દ જય ભારત’ બોલવાની સાથે તેને પૂર્ણ કરે છે.બાળકીના કોન્ફિડેન્સને જોઈને સલમાન ખાન ખુબ જ પ્રભાવિત થઇ ગયા અને તાળી વગાડી હતી.ત્યાં હાજર અન્ય લોકોએ પણ તાળીઓ વગાડી હતી.

 

View this post on Instagram

 

Woh mere peche wire kis cheez ka hai . . Can u guess pls?

A post shared by Salman Khan (@beingsalmankhan) on

36 સેકન્ડના આ વીડિયોમાં બાળકી મરાઠી અને હિન્દી ભાષામાં બોલી રહી છે. બાળકી ભગત સિંહથી લઈને રાણી લક્ષ્મીબાઈના નામ લેતી પણ દેખાઇ રહી છે.સલમાન ખાને વિડીયો શેર કરતા લખ્યું કે,”બચ્ચે બચ્ચે મૈં ભારત”.આ સિવાય વીડિયોમાં બાળકી 1960 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંકદર-એ-આઝમ’નું ગીત ‘જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ ની અમુક લાઈનો સંભળાવતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Congratulations team Bharat… from #Bharat

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ દરમિયાન સલમાન ખાન ઉભા રહીને તેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.વચ્ચે વચ્ચે બાળકી મહાત્મા ગાંધી,રાજ ગુરુ, ચાચા નહેરુ ના નામ પણ લઇ રહી છે. બાળકીની વાત પુરી થાતા સલમાન ખાન પોતાને રોકી શકતા નથી અને તાળીઓ વગાડવા લાગે છે. વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

Father + son… #bharat #promotions

A post shared by Salman Khan (@beingsalmankhan) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો સલમાન ખાન જલ્દી જ ફિલ્મ ‘દબંગ-3’ માં નજરમાં આવશે,ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઇ ચુકી છે.ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.દબંગ-3 માં સલમાનના પિતાનો કિરદાર વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના કરી શકે તેમ છે. આ જાણકારી તેમણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર આપી હતી.

 

View this post on Instagram

 

#Bharat Promotions

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ ફિલ્મ પછી સલમાન ખાન સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘ઇંશાઅલ્લાહ’ની શૂટિંગ શરૂ કરશે. જેમાં સલમાનની સાથે આલિયા ભટ્ટ પણ નજરમાં આવશે. હાલ આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગમાં વ્યસ્ત છે.

જુઓ આ નાની બાળકીનો વિડીયો…

 

View this post on Instagram

 

Bacche bacche mein hai #Bharat

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks