ફિલ્મી દુનિયા

વાઇરલ ખબર છે કે સલમાને 55 લાખનું ઘર અને દબંગ 3 માં ગાવાનો મોકો આપ્યો? જાણો શું છે સત્ય

એક ગીતથી રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર રાનુ મંડલે કયારે સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે, તેની જિંદગી આટલી હદે બદલાઈ જશે. રાનુ મંડલે લતા મંગેશકરની ગીત ‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગાઈ રહી હતી. ત્યારે એતિદ્રં ચક્રવાતી નામના યુવાને આ ગીતને રેકોર્ડ કરી લીધું હતું. ત્યાર બાદ આ ગીતને સોશિયલ મીડિયામાં શેર કરી દીધું હતું. જોત-જોતામાં આ વિડીયો વાયરલ થઇ ગયો હતો.

હિમેશ રેશમિયાંએ તેની ફિલ્મમાં ગીત ગાવાનો મૌકો આપ્યો. ત્યાર બાદ ખબર તો મળી રહી છે કે, સલમાન ખાન પણ રાનુ મંડલની મદદે આવ્યો છે.

સલમાન ખાને રાનુ મંડલને એક આલીશાન ઘર આપ્યું છે. આ ઘરની કિંમત 55 લાખ રૂપિયા છે. આટલું જ નહીં સલમાન ખાને તેની આગામી ફિલ્મ દબંગ -3માં ગીત ગાવાનો મૌકો આપ્યો છે. પરંતુ આ ખબર સંપૂર્ણ ખોટી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ ખબરનું ખંડન કર્યું છે.

कई खबरें वायरल हुई थीं कि सलमान खान ने रानू मंडल को 55 लाख का घर गिफ्ट किया है और दबंग 3 में गाने का कॉन्ट्रेक्ट दिया है. लेकिन ये खबर पूरी तरह से गलत है. TOI ने इस खबर का खंडन किया है.

જણાવી દઈએ કે,રાનુ પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને તેનું ગુજરાન ચલાવતી હતી. રાનુએ અત્યાર સુધીમાં તેના ગુજરાન માટે ઘણા ગીત ગાયા છે. પણ બધા લોકોએ નજરે અંદાજ કરી લીધો હતો. રાનુ જુના ગીતો જ ગાતી હતી. રાનુનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. તેમાં તે લતા મંગેશકરનું ગીત ‘ઈક પ્યાર કા નગ્મા’ ગીત ગાઈ રહી છે.

 

View this post on Instagram

 

Do you like my song? Please comment #ranumandal #himeshji #himeshreshammiya #salmankhan #music #singer #socialworker #publication #saport

A post shared by Ranu mandal (@ranu_mandal6) on

હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં હૅપી હાર્ડી એન્ડ હીર ફિલ્મમાં રાનુને ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. આવાતનો ખુલાસો ખુદ હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કરીને કર્યો હતો. હિમેશ રેશમિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં રાનુ ગીત રેકોર્ડ કરતી નજરે ચડે છે. રાનુ તેરી મેરી કહાની નામનું ગીત ગાયું છે. આ વીડિયોમાં હિમેશ તેનો આત્મવિશ્વાસ વધારે છે. હિમેશ અને રાનુનો આ વિડીયો જોઈને લોકો સોશિયલ મીડિયામાં લોકો તેની તારીફ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks