ખબર

સલમાન ખાને કપિલ શર્માને કડક શબ્દોમાં કહી દીધું આવું…

કપિલ શર્મા ટીવી જગતના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે.કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા’ શો દ્વારા લોકોનું મનોરંજન કરતા આવ્યા છે.હાલમાં જ લંડન બુક ઓફ રેકૉર્ડ્સના આધારે કપિલ શર્મા શો ભારત અને વિદેશોમાં જોવામાં આવતો સૌથી લોકપ્રિય શોમાનો એક છે.

 

View this post on Instagram

 

Flight delayed #mumbai #delhi 🙄

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જો કે લોકપ્રિયતાની સાથે સાથે કપિલ શર્મા સમય સમય પર વાદ-વિવાદોમાં ફસાતા પણ આવતા રહ્યા છે.વર્ષ 2017 માં થયેલા અમુક વિવાદોને લીધે શો ની ટીઆરપી માં ઉતરાણ આવવા લાગ્યું હતું. જો કે હવે એકવાર ફરીથી કપિલ શર્મા સફળતાના માર્ગ પર છે.રિપોર્ટના આધારે કપિલ શર્માની આ સફળતાની પાછળ સલમાન ખાનનું મોટું યોગદાન રહ્યું છે.

 

View this post on Instagram

 

Ready for shoot #thekapilsharmashow Pic courtesy @chandanprabhakar 🤗 #comedy #fun #actorslife #lovemywork 😍

A post shared by Kapil Sharma (@kapilsharma) on

તમામ ઉત્તર-ચઢાવમાંથી પસાર થઈને હવે કપિલ શર્મા એકવાર ફરીથી લોકોનું દિલ જીતવામાં અને શોને સફળ કરવામાં કામિયાબ રહ્યા છે. જણાવી દઈએ કે આ શો ના પ્રોડ્યુસર પણ અભિનેતા સલમાન ખાન જ છે.

 

View this post on Instagram

 

Me mummy n @beingsalmankhan bhai 😍🤗

A post shared by Kapil Sharma (@kapilsharma) on

એવામાં અભિનેતા સલમાન ખાને કપિલ શર્માને એક એવી સલાહ આપી દીધી હતી જેના થકી કપિલ શર્મા આજે આ મુકામ પર પહોંચી ગયા છે.રિપોર્ટના અનુસાર સલમાન ખાને કપિલને વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપી હતી.તેણે કપિલને કહ્યું હતું કે તે ફરીથી એવું કંઈપણ ના કરે જેનું અસર શો પર થાય.

 

View this post on Instagram

 

Bhai bhai 😍 #forest #hills #nature

A post shared by Kapil Sharma (@kapilsharma) on

એવામાં કપિલ શર્માએ પણ આવું જ કંઈક કર્યુ અને હાલ તે માત્રને માત્ર પોતાના શો પર જ ફોકસ કરી રહ્યા છે.કેમ કે સલમાન ખાન જેવા પ્રોડ્યુસર પણ કોઈ ખોવા નહિ માંગે. હાલ શો ખુબ સારી રીતે ચાલી રહ્યો છે અને ટીઆરપી પણ ખુબ સારી છે.હાલના સમયે કપિલ શર્મા બ્રેક પર છે અને પોતાની પત્ની ગિન્ની ચતરથ સાથે કેનેડામાં વેકેશનની મજા માણી રહ્યા છે.જેનો એક વિડીયો પણ કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો છે.

 

View this post on Instagram

 

#celebrations #love #blessings #akashshlokawedding 🎂🙏 @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જણાવી દઈએ કે કપિલ શર્મા ‘દ એંગ્રી વર્ડસ મુવી-2’ (The angry birds movie 2) માં રેડના પાત્રને પોતાનો અવાજ આપશે.આ એક એનિમેશન ફિલ્મ છે જે આ જ વર્ષે 23 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ શકે તેમ છે. ફિલ્મ હિંદી,અંગ્રેજી,તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks